Monday, November 3, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ગુજરાતમાં 110 અમીરોની કુલ સંપતિમાંથી અર્ધોઅર્ધ ગૌતમ અદાણી પાસે

ગુજરાતમાં 110 અબજોપતિ; કુલ સંપતિ 10,31,500 કરોડ

aaspassdaily by aaspassdaily
2023-10-18 11:20:35
in તાજા સમાચાર, બિઝનેસ
Share on FacebookShare on Twitter

ભારતમાં ધનવાનોની સંખ્યામાં મોટો વધારો થઈ રહ્યો છે. રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણી દેશના સૌથી ધનવાન છે ત્યારે રાજયવાર વિશ્લેષણ કરવામાં આવે તો અબજોપતિઓનો વરવાટ ધરાવતા ટોપ-3 રાજયમાં ગુજરાત ત્રીજા ક્રમે છે.હારૂન ઈન્ડીયા દ્વારા તાજેતરમાં દેશના ટોચના ધનવાનોનું લીસ્ટ જારી કરાયુ હતું. ભારતમાં સૌથી વધુ 391 અબજોપતિઓનો વસવાટ મહારાષ્ટ્રમાં છે જયારે દિલ્હીમાં 199 તથા ગુજરાતમાં 110નો વસવાટ છે. 1000 કરોડથી અધિકની સંપતિ ધરાવતા ધનવાનોને આ લીસ્ટમાં સામેલ કરવામાં આવે છે.
દિલ્હીને લાગેવળગે છે ત્યાં સુધી 199 અબજોપતિની કુલ સંપતિ 1659500 કરોડ છે. દિલ્હીમાં સૌથી ધનવાન એચસીએલના શિવનગરની સંપતિ 228900 કરોડની છે. દિલ્હીમાં મોટાભાગના ધનાઢયો ઓટોમોબાઈલ્સ કે તેના કોમ્પોનેન્ટ ક્ષેત્ર સાથે સંકળાયેલા છે. ગુજરાતમાં અલ્ટ્રા-રીચ (ધનવાનો)ની સંખ્યા 110ની છે અને તેઓની કુલ સંપતિ 103500 કરોડ થવા જાય છે. રસપ્રદ વાત એ છે કે કુલ સંપતિમાંથી અર્ધોઅર્ધ માત્ર અદાણી ગ્રુપના ગૌતમ અદાણી પાસે છે. ગૌતમ અદાણી ભારતના બીજા નંબરના સૌથી ધનિક ભારતીય છે.
ગુજરાત પછી ત્રીજો નંબર કર્ણાટકનો છે જયાં 108 ધનકુબેરોનો વસવાટ છે અને તેઓની કુલ સંપતિ 691200 કરોડની થવા જાય છે. તેલંગાણા તથા આંધ્રપ્રદેશમાં કુલ 105 ધનવાનોનો વસવાટ છે. તામીલનાડુમાં સુપર રીચની સંખ્યા 103ની છે. જેઓની કુલ સંપતિ 453000 કરોડ છે. દેશનું આ એકમાત્ર રાજય છે જયાં સૌથી અમીર વ્યક્તિ એક મહિલા છે. જોહો કોર્પોરેશનના સહસ્થાપક રાધા વેમ્બુ સૌથી અમીર છે. સન ટીવીના કલાનિધિ મારન ત્રીજા સ્થાને છે. કેરળમાં 360500 કરોડની સંપતિ સાથે અમીરોની સંખ્યા 31ની છે. સૌથી અમીર લુલુ ગ્રુપના યુસુફઅલી છે તેમના જમાઈ બીજા નંબરના અમીર છે.

Previous Post

દુનિયા ભારત તરફ આકાંક્ષાઓ ભરી દ્દષ્ટિથી જુએ છે: મોદી

Next Post

મોબાઈલથી પત્ની અને ગર્લફ્રેન્ડના કોલ રેકોર્ડ કરશો તો 2 વર્ષની જેલ

aaspassdaily

aaspassdaily

Related News

ઓલા-ઉબેરની દાદાગીરી રોકવા મોદી સરકાર શરુ કરશે ભારત ટેક્સી’સર્વિસ
તાજા સમાચાર

ઓલા-ઉબેરની દાદાગીરી રોકવા મોદી સરકાર શરુ કરશે ભારત ટેક્સી’સર્વિસ

October 31, 2025
કોંગ્રેસના કારણે કાશ્મીર દાયકાઓ સુધી સળગતું રહ્યું: મોદી
તાજા સમાચાર

કોંગ્રેસના કારણે કાશ્મીર દાયકાઓ સુધી સળગતું રહ્યું: મોદી

October 31, 2025
ઐતિહાસિક જીત : ICC મહિલા વર્લ્ડકપ 2025ની સેમિ ફાઈનલ મેચમાં ભારતીય ટીમે ઑસ્ટ્રેલિયાને હરાવી ફાઈનલમાં પ્રવેશી
તાજા સમાચાર

ઐતિહાસિક જીત : ICC મહિલા વર્લ્ડકપ 2025ની સેમિ ફાઈનલ મેચમાં ભારતીય ટીમે ઑસ્ટ્રેલિયાને હરાવી ફાઈનલમાં પ્રવેશી

October 31, 2025
Next Post
મોબાઈલથી પત્ની અને ગર્લફ્રેન્ડના કોલ રેકોર્ડ કરશો તો 2 વર્ષની જેલ

મોબાઈલથી પત્ની અને ગર્લફ્રેન્ડના કોલ રેકોર્ડ કરશો તો 2 વર્ષની જેલ

ભારતમાં ઈઝરાયેલી દુતાવાસ-યહુદી સ્મારકો- સ્થળોની સુરક્ષા વધારાઈ

ભારતમાં ઈઝરાયેલી દુતાવાસ-યહુદી સ્મારકો- સ્થળોની સુરક્ષા વધારાઈ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.