Monday, September 14, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ભારતમાં ઈઝરાયેલી દુતાવાસ-યહુદી સ્મારકો- સ્થળોની સુરક્ષા વધારાઈ

પહાડગંજના ચાબડ હાઉસમાં પણ પોલીસ સુરક્ષા

aaspassdaily by aaspassdaily
2023-10-18 11:24:37
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

ઈઝરાયેલ-હમાસ વચ્ચેનું યુદ્ધ વધુ ભીષણ બની રહ્યું છે ત્યારે ભારતમાં તેના કોઈ પ્રત્યાઘાતો ન પડે તે માટે ઈઝરાયેલ દુતાવાસ-રાજદ્વારીઓ જેવા સ્થળોએ સુરક્ષા વધારી દેવામાં આવી છે. અમેરિકા, બ્રિટન, ફ્રાંસ જેવા દેશોમાં યુદ્ધના પ્રત્યાઘાત સર્જાતા બનાવો બન્યા હતા જેને પગલે દિલ્હી, મુંબઈ, હિમાચલ પ્રદેશ, રાજસ્થાન સહિતના શહેરો-રાજયોના ચોકકસ સ્થળોએ એલર્ટ આપવામાં આવ્યુ છે. યહુદી સમુદાય સાથે સંબંધીત સ્મારકો તથા અન્ય સ્થળોએ વધારાની સુરક્ષા ગોઠવવામાં આવી છે.
ઈઝરાયેલી દુતાવાસ તથા રાજદ્વારીઓને સુરક્ષા વધારવા દિલ્હી પોલીસને સૂચના આપવામાં આવી છે આ સિવાય પહાડગંજના ચાબડ હાઉસમાં પણ પોલીસ સુરક્ષા ગોઠવવામાં આવી છે. આ સ્થળોએ મોટી સંખ્યામાં યહુદી આવે છે. હિમાચલ, ગોવા, મુંબઈ તથા રાજસ્થાનના પુષ્કરમાં પણ યહુદી પ્રવાસીઓ આવતા હોય છે. મનાલી તથા ધર્મશાળામાં યહુદી વસાતોમાં પણ પોલીસ તૈનાત કરવામાં આવી છે.

Previous Post

મોબાઈલથી પત્ની અને ગર્લફ્રેન્ડના કોલ રેકોર્ડ કરશો તો 2 વર્ષની જેલ

Next Post

50% યુવાનો સોશિયલ મીડિયા અને ઓનલાઈન ગેમિંગ પર દરરોજ ત્રણ કલાક વિતાવે છે

aaspassdaily

aaspassdaily

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
50% યુવાનો સોશિયલ મીડિયા અને ઓનલાઈન ગેમિંગ પર દરરોજ ત્રણ કલાક વિતાવે છે

50% યુવાનો સોશિયલ મીડિયા અને ઓનલાઈન ગેમિંગ પર દરરોજ ત્રણ કલાક વિતાવે છે

ગાઝામાં હૉસ્પિટલમાં મોતનું તાંડવ : વિસ્ફોટમાં 500 લોકો માર્યા ગયા

ગાઝામાં હૉસ્પિટલમાં મોતનું તાંડવ : વિસ્ફોટમાં 500 લોકો માર્યા ગયા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.