Sunday, September 13, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

દુનિયાભરમાં ઈસ્લામીક કટ્ટરવાદીઓ ત્રાટકશે: ‘હમાસ’ ફોર્મ્યુલાની ચિંતા

અલ-કાયદા સાથે સહયોગ ધરાવતા આતંકી સંગઠનોએ અમેરિકા-ઈઝરાયેલ-યહુદી-ઠેકાણા પર હુમલાની અપીલ કરી : હમાસ અલ કાયદા જ છે: ઈઝરાયેલના રાષ્ટ્રપતિનું બેધડક વિધાન

dharmendravaghela by dharmendravaghela
2023-10-24 11:52:24
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ઈઝરાયેલ પરના હુમલા બાદ એક તરફ હમાસ ત્રાસવાદી સંગઠન સામે આકરી કાર્યવાહીનો પ્રારંભ થયો છે અને અમેરિકા પણ આ કટ્ટરવાદી આતંકી સંગઠનને ‘ખત્મ’ કરવા તૈયાર છે તે સમયે જ ઈઝરાયેલના રાષ્ટ્રપતિ ઈસાક હર્ષોગ એ હમાસને અલ-કાયદા મટીરીયલ દર્શાવતા કહ્યું કે તેઓને કેમીકલ શસ્ત્રો પણ કઈ રીતે ઉપયોગ કરવો તેની તાલીમ આપવામાં આવી છે.
તેઓએ કહ્યું કે ઈઝરાયેલ-હમાસ વચ્ચેનો જંગ પશ્ચીમી એશિયાના દેશોથી આગળ વધીને પશ્ચીમ સુધી પણ પહોંચી શકે છે અને ત્યાં અમેરિકા-ઈઝરાયેલના હીતો પર હુમલાઓ થઈ શકે છે. અલ-કાયદા અને ઈસ્લામીક સ્ટેટ એ તેના આતંકીઓ ઈઝરાયેલ અમેરિકા અને યહુદી સ્થળોને ટાર્ગેટ બનાવવા કહ્યું છે. હાલમાં જ અલકાયદાએ ઈઝરાયેલમાં ઘુસણખોરી અને અંદર જઈને હુમલા કરવા બદલ હમાસ સંગઠનને અભિનંદન પણ આપ્યા હતા.
સોમાલીયાએ અલ-કાયદાના મજબૂત સાથીદાર અલ-શબાબ એ એક નિવેદન બહાર પાડીને જાહેર કર્યુ છે કે વેસ્ટ એશિયાની લડાઈ ફકત પેલેસ્ટાઈન માટેની જ લડાઈ નથી પણ આ સમગ્ર મુસ્લીમ ઉમાહુનું યુદ્ધ છે. આ નિવેદનમાં દુનિયાભરના મુસ્લીમોને એક થવા તથા તેઓ યહુદીઓ તથા તેના સાથીઓ સામે મુજાહીદીનોને મદદ કરવા જે કંઈ થઈ શકે તે કરવા માટે અપીલ કરી હતી. આ ઉપરાંત ભારત ઉપખંડ-યમાન અને સીરીયા સ્થિત અલ-કાયદા સંગઠનોએ પણ આ અપીલને ટેકો આપ્યો હતો. અમેરિકા સ્થિત વેબસાઈટ ધ લોંગ વોર જર્નલ એ દાવો કર્યો કે પશ્ચીમ અને ઉતર આફ્રિકાના અલ-કાઈદા સમર્થીત સંગઠનોએ પણ ખ્યાલને અભિનંદન આપ્યા હતા. ઈઝરાયેલના રાષ્ટ્રપતિએ સ્કાય ન્યુઝ સાથેની એક મુલાકાતમાં તપાસ અંગેના કેટલાક દસ્તાવેજો પણ રજૂ કર્યા હતા. તેઓને કયાં કઈ રીતે ઓપરેટ કરવું તે સૂચના મળી રહી છે. તેમનો ઈશારો ઈરાન ભણી હતો અને કહ્યું હતું કે તમો બિન વ્યાવસાયિક કેમીકલ અને સાયનાડનો ઉપયોગ જાણે છે.

Tags: hamas terror planworld
Previous Post

ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો

Next Post

અમેરિકા બન્યું ભારતનું સૌથી મોટું વ્યાપારી ભાગીદાર

dharmendravaghela

dharmendravaghela

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
અમેરિકા બન્યું ભારતનું સૌથી મોટું વ્યાપારી ભાગીદાર

અમેરિકા બન્યું ભારતનું સૌથી મોટું વ્યાપારી ભાગીદાર

અચાનક આવતા હાર્ટ એટેકમાં જવાબદાર બ્રુગાડા સિન્ડ્રોમ

ડીએસપીને જીમમાં કસરત કરતા સમયે જ હાર્ટએટેક

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.