Monday, September 14, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

વી. કે. પાંડિયને લીધી સ્વૈચ્છિક નિવૃત્તિ

શું ઓડિશામાં બનશે નવીન પટનાયકના વારસ?

dharmendravaghela by dharmendravaghela
2023-10-25 12:06:37
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકના અંગત સચિવ વી.કે. પાંડિયને સરકારી સેવામાંથી સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી છે. ઓડિશા કેડરના 2000 બેચના IAS અધિકારી પાંડિયન છેલ્લા 12 વર્ષથી નવીન પટનાયકના સેક્રેટરી હતા. રાજ્યમાં સત્તારૂઢ બીજુ જનતા દળ (બીજેડી)ના સૂત્રોએ જણાવ્યું અનુસાર, તેઓ પાર્ટીમાં જોડાઈ શકે છે અને વિધાનસભા ચૂંટણી પહેલા તેમને મહત્વપૂર્ણ ભૂમિકા આપવામાં આવી શકે છે. રાજ્યમાં આવતા વર્ષની શરૂઆતમાં વિધાનસભાની ચૂંટણીઓ પ્રસ્તાવિત છે. આ ચૂંટણીમાં તેમને મહત્વની ભૂમિકા મળે તેવી અટકળો ચાલી રહી છે. તેઓને નવીન પટનાયકના રાજકીય વારસ તરીકે પણ જોવામાં આવે છે.

Tags: Odisapatnaikvrs vk pandian
Previous Post

20 IAS કોચિંગ સંસ્થાઓને નોટિસ

Next Post

બાલા ત્રિપુરા સુંદરી – બહુચર માતાજીને પહેરાવાયો 300 કરોડનો નવલખો હાર

dharmendravaghela

dharmendravaghela

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
બાલા ત્રિપુરા સુંદરી – બહુચર માતાજીને પહેરાવાયો 300 કરોડનો નવલખો હાર

બાલા ત્રિપુરા સુંદરી - બહુચર માતાજીને પહેરાવાયો 300 કરોડનો નવલખો હાર

ડાયમંડ બુર્સમાં એકસાથે 983 ઓફિસમાં કુંભ સ્થાપના

ડાયમંડ બુર્સમાં એકસાથે 983 ઓફિસમાં કુંભ સ્થાપના

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.