Friday, February 27, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

સાળાએ બનેવીને ચપ્પાના ઘા ઝીંકી હત્યા કરતાં ખળભળાટ

સુરતમાં નવરાત્રિ લોહિયાળ : આઠ દિવસમાં આઠ હત્યા

dharmendravaghela by dharmendravaghela
2023-10-25 12:13:57
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

આ વર્ષે સુરતમાં નવરાત્રિ લોહિયાળ સાબિત થઈ છે. નવરાત્રિ દરમિયાન સુરતમાં હત્યાનો સિલસિલો યથાવત્ જોવા મળ્યો છે. રાંદેરના પાલનપુર પાટિયા વિસ્તારમાં હિમગિરિ એપાર્ટમેન્ટમાં રહેતા મયૂરભાઈ રાઠોડની તેમના સાળાએ હત્યા કરતાં ખળભળાટ મચ્યો છે.
સાળાએ ચપ્પાના ઘા ઝીંકી લોહીલુહાણ કરી નાખતાં બનેવીને ગંભીર ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં ફરજ પર હાજર તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.મરનાર મયૂર રાઠોડ અને તેની પત્ની કાજલ વચ્ચે છેલ્લા થોડા દિવસોથી ઘરકંકાસ ચાલતો હતો. મયૂર રાઠોડ અન્ય યુવતી સાથે પ્રેમમાં પડ્યો હતો અને તેના આ સંબંધની જાણ તેની પત્ની કાજલ અને તેના સાળા વિક્કીને થઈ ગઈ હતી. મયૂરે પ્રેમિકાને ગૂગલ પે કરી 25 હજાર આપ્યા હતા, જે અંગે જાણ થતાં પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો હતો, જેમાં સાળા વિક્કીએ વચ્ચે પડી મયૂરને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. બાદમાં આ ઝઘડો હત્યા સુધી પહોંચ્યો હોવાનું સામે આવ્યું છે.
મળતી વિગત મુજબ મયૂ,ર પ્રવીણભાઈ રાઠોડ (ઉં.વ. 35) પાલનપુર પાટિયાના હિમગિરિ એપાર્ટમેન્ટમાં પત્ની કાજલ સાથે રહેતા હતા અને હજીરાની કંપનીમાં ડ્રાઇવર તરીકે કામ કરતા હતા. કાજલ અને મયૂરનાં 10 વર્ષ પહેલા પ્રેમલગ્ન થયાં હતાં. લગ્ન બાદ કાજલને પહેલી ચાર પ્રેગ્નન્સી રહી નહોતી. પાંચમી વાર કાજલ સગર્ભા બની હતી અને તેને 7 માસનો ગર્ભ હતો.

Tags: gujaratmurdersurat
Previous Post

ડાયમંડ બુર્સમાં એકસાથે 983 ઓફિસમાં કુંભ સ્થાપના

Next Post

ગુજરાતી બાળ સાહિત્યકાર હરીશ નાયકનું નિધન

dharmendravaghela

dharmendravaghela

Related News

તાજા સમાચાર

ક્રિકેટર રિંકુ સિંહના પિતા ખાનચંદ સિંહનું કેન્સરની લાંબી બીમારી બાદ અવસાન

February 27, 2026
તાજા સમાચાર

મધ્ય પ્રદેશના બાંધવગઢમાં 3 મહિનામાં 8 વાઘના મોત

February 27, 2026
શક્તિ’ વાવાઝોડું નબળું પડ્યું, પાંચ કી.મી.ની ઝડપે દક્ષિણ તરફ ફંટાયું
તાજા સમાચાર

હિન્દ મહાસાગરમાં હોરાસિયો વાવાઝોડુ સક્રિય થતા દેશના ત્રણ રાજ્યોમાં એલર્ટ

February 27, 2026
Next Post
ગુજરાતી બાળ સાહિત્યકાર હરીશ નાયકનું નિધન

ગુજરાતી બાળ સાહિત્યકાર હરીશ નાયકનું નિધન

જસ્ટિન ટ્રૂડો ભારત સાથેના સંબંધોની કિંમત સમજી શક્યા નથી – પિયરે પોઈલિવ્રે

જસ્ટિન ટ્રૂડો ભારત સાથેના સંબંધોની કિંમત સમજી શક્યા નથી - પિયરે પોઈલિવ્રે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.