Monday, September 14, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

જસ્ટિન ટ્રૂડો ભારત સાથેના સંબંધોની કિંમત સમજી શક્યા નથી – પિયરે પોઈલિવ્રે

ભારતના સમર્થનમાં આવ્યા કેનેડાના વિપક્ષ નેતા, હિંદુ મંદિર પર હુમલો કરનાર અને સંપત્તિઓની તોડફોડ કરનાર પર આપરાધિક કેસ દાખલ કરવો જોઈએ

dharmendravaghela by dharmendravaghela
2023-10-25 12:28:42
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ખાલિસ્તાની આતંકી હરદીપ સિંહ નિજ્જરની હત્યાના આરોપો બાબતે ભારત અને કેનેડાના સંબંધો વણસી ગયા છે. કેનેડાના કન્ઝર્વેટીવ પાર્ટીના પ્રમુખ અને વિપક્ષ નેતા પિયરે પોઈલિવ્રેએ જણાવ્યું છે કે, આઠ વર્ષ સુધી સત્તામાં રહેવા છતાં પણ જસ્ટિન ટ્રૂડો ભારત સાથેના સંબંધોની કિંમત સમજી શક્યા નથી.
કેનેડાના વિપક્ષ નેતા પિયરે પોઈલિવ્રેએ જણાવ્યું છે કે, ‘કેનેડાના પ્રધાનમંત્રી બનશે તો બંને દેશ વચ્ચેના સંબંધો ફરી શરૂ કરશે. ભારત સરકાર સાથે પ્રોફેશનલ રિલેશન બનાવવાની જરૂર છે. ભારત વિશ્વનું સૌથી મોટું લોકતંત્ર છે. બંને દેશો વચ્ચે અસહમતિ રહેવી તે બાબત બરાબર છે, પરંતુ બંને દેશો વચ્ચે સંબંધ પ્રોફેશનલ હોવા જરૂરી છે.’ કેનેડાના વિપક્ષ નેતા પિયરે પોઈલિવ્રેએ 41 ડિપ્લોમેટ્સને કેનેડા પરત બોલાવવા જણાવ્યું છે કે, ‘જસ્ટિન ટ્રૂડો અસક્ષમ છે. કેનેડાનો ભારત સહિત વિશ્વના અનેક દેશો સાથે મતભેદ છે. હિંદુ મંદિર પર હુમલો કરનાર અને સંપત્તિઓની તોડફોડ કરનાર પર આપરાધિક કેસ દાખલ કરવો જોઈએ.’
ઉલ્લેખનીય છે કે, ખાલિસ્તાની આતંકી અને મૂળ પંજાબના હરદીપ સિંહ નિજ્જરની કેનેડામાં 18 જુન 2023ના દિવસે એક ગુરુદ્વારની બહાર બે અજાણ્યા લોકોએ ગોળી મારીને હત્યા કરી દીધી હતી. હત્યાના 2 મહિના બાદ ટ્રૂડોએ ભારત પર નિજ્જરની હત્યાની સંડોવણીનો આરોપ લગાવ્યો છે.

Tags: indo canada relationpoilivere
Previous Post

ગુજરાતી બાળ સાહિત્યકાર હરીશ નાયકનું નિધન

Next Post

2030 સુધીમાં જ વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે ભારત

dharmendravaghela

dharmendravaghela

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
2030 સુધીમાં જ વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે ભારત

2030 સુધીમાં જ વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે ભારત

ભારતીય મૂળના બે વૈજ્ઞાનિકો USના સર્વોચ્ચ વૈજ્ઞાનિક પુરસ્કારથી સન્માનિત

ભારતીય મૂળના બે વૈજ્ઞાનિકો USના સર્વોચ્ચ વૈજ્ઞાનિક પુરસ્કારથી સન્માનિત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.