Wednesday, July 2, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

કાંદાના ભાવમાં ઉછાળો : દિલ્હી ખાતે કિલોના ભાવ રૂ. ૪૦

કેન્દ્ર સરકારે બફર સ્ટોકમાંથી રૂ. ૨૫ના રાહતના ભાવે વેચાણ કરવાનો નિર્ણય લીધો

dharmendravaghela by dharmendravaghela
2023-10-28 12:01:37
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

રિટેલ સ્તરે કાંદાના ભાવમાં ૫૭ ટકા જેટલો ઉછાળો આવતા સરેરાશ ભાવ કિલોદીઠ રૂ. ૪૭ની સપાટી સુધી પહોંચતા ગ્રાહકોને રાહત માટે કેન્દ્ર સરકારે બફર સ્ટોકમાંથી કિલોદીઠ રૂ. ૨૫ના રાહતના ભાવે વેચાણ કરવાનો નિર્ણય લીધો છે. ગ્રાહક બાબતોના મંત્રાલયના જણાવ્યાનુસાર હાલ દેશમાં રિટેલ સ્તરે કાંદાના ભાવ ગત સાલના સમાનગાળાના સરેરાશ કિલોદીઠ રૂ. ૩૦ સામે વધીને રૂ. ૪૭ની સપાટીએ પહોંચ્યા છે.
દેશની રાજધાની દિલ્હી ખાતે કાંદાના ભાવ ગત સાલના સમાનગાળાના કિલોદીઠ રૂ. ૩૦ સામે વધીને રૂ. ૪૦ આસપાસની સપાટીએ રહ્યા હતા. એકંદરે કાંદાના ભાવ વધી આવતાં અમે જે રાજ્યોમાં કાંદાના ભાવમાં તિવ્ર ઉછાળો જોવા મળ્યો છે ત્યાં બફર સ્ટોકમાંથી હોલસેલ અને રિટેલ ધોરણે માલ છૂટો કરી રહ્યા છીએ જેથી રિટેલ ભાવ દબાણ હેઠળ આવે અને ગ્રાહકોને રાહત થાય, એમ ગ્રાહક બાબતોના સચિવ રોહિતકુમાર સિંઘે પીટીઆઈને જણાવ્યું હતું. મંત્રાલયનાં જણાવ્યાનુસાર ગત ઑગસ્ટના મધ્યથી દેશનાં ૨૨ રાજ્યોના વિવિધ સ્થાનકોમાં અંદાજે ૧.૭ લાખ ટન કાંદા બફર સ્ટોકમાંથી છૂટા કરવામાં આવ્યા છે. દેશની રિટેલ બજારોમાં બે સહકારી સંસ્થા એનસીસીએફ અને નાફેડનાં આઉટલેટ્સ અને વાહનો મારફતે રાહતના દરે કિલોદીઠ રૂ. ૨૫ના ભાવે વેચાણ કરવામાં આવે છે.
વધુમાં મંત્રાલયનાં અન્ય એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે પ્રતિકૂળ હવામાનને કારણે ખરીફ કાંદાના વાવેતર વિસ્તારમાં ઘટાડો થવાની સાથે નવી આવકો પણ વિલંબિત થશે. સામાન્યપણે હાલનાં સમયગાળામાં નવાં ખરીફ કાંદાની આવકે શરૂ થઈ જતી હોય છે, પરંતુ નવી આવકો શરૂ નથી થઈ અને સ્ટોકના માલોનું વેચાણ થઈ રહ્યું છે અને ક્રમશ: સ્ટોકમાં ઘટાડો થતાં તંગ પુરવઠે હોલસેલ અને રિટેલ સ્તરે ભાવ વધી રહ્યા છે. તેમણે ઉમેર્યું હતું કે વર્તમાન વર્ષમાં સરકારે કાંદાનો બફર સ્ટોક બમણો કર્યો હોવાથી આગામી દિવસોમાં સ્થાનિકમાં ઉપલબ્ધિ વધતા ભાવ દબાણ હેઠળ આવશે.

 

 

Tags: indiaonion price up
Previous Post

દેવેન્દ્ર ફડણવીસ ફરીથી મુખ્ય પ્રધાન બનશે! રાજકીય ભૂકંપના સ્પષ્ટ સંકેત

Next Post

મુકેશ અંબાણીને મળી જાનથી મારી નાખવાનીધમકી : 20 કરોડ માંગ્યા

dharmendravaghela

dharmendravaghela

Related News

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત
તાજા સમાચાર

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત

July 1, 2025
યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત
તાજા સમાચાર

યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત

July 1, 2025
હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા
તાજા સમાચાર

હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા

July 1, 2025
Next Post
મુકેશ અંબાણીને મળી જાનથી મારી નાખવાનીધમકી : 20 કરોડ માંગ્યા

મુકેશ અંબાણીને મળી જાનથી મારી નાખવાનીધમકી : 20 કરોડ માંગ્યા

ઇઝરાયલે ગાઝામાં ઘૂસીને ત્રીજા દિવસે પણ કર્યા હુમલા

ઇઝરાયલે ગાઝામાં ઘૂસીને ત્રીજા દિવસે પણ કર્યા હુમલા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.