Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર અન્ય

અજાણ્યા કોલ્સથી સાવધાન! મોબાઇલ પર આવ્યો રેન્ડમ કોલ અને મહિલાએ ગુમાવ્યા રૂ.5.24 લાખ, જાણો સમગ્ર મામલો

aaspassdaily by aaspassdaily
2023-10-28 17:33:01
in અન્ય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter
દેશમાં ઓનલાઈન કૌભાંડના કિસ્સાઓ સતત વધી રહ્યા છે અને મોટી સંખ્યામાં લોકો આ કૌભાંડોનો શિકાર બની લાખો રૂપિયા ગુમાવી રહ્યા છે. ફિશિંગ ઈ-મેઈલ, નકલી જોબ ઑફર્સ અને ક્રિપ્ટોકરન્સી કૌભાંડ થકી ઓનલાઈન છેતરપિંડી કરનારાઓ સતત નવી નવી રીતનો ઉપયોગ કરીને સામાન્ય લોકોને છેતરીને રૂપિયા પડાવે છે. ત્યારે આવો જ વધુ એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં મહારાષ્ટ્રના થાણેની એક મહિલાને બેંક કર્મચારી હોવાનો દાવો કરીને એક અજાણી વ્યક્તિે એપ્લિકેશન ડાઉનલોડ કરાવી છેતરપિંડી આચરી મહિલાના ખાતામાંથી રૂ. 5.24 લાખ પડાવી લીધા હતા.

આ છે સમગ્ર મામલો

મીડિયા અહેવાલ મુજબ, થાણેની રહેવાસી 24 વર્ષીય એક મહિલાને એક અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો હતો અને સામેની વ્યક્તિએ અગ્રણી બેંકમાંથી બોલતા હોવાનો દાવો કર્યો હતો. ગઠિયાએ મહિલાને કહ્યું હતું કે, તે બેંકના ક્રેડિટ કાર્ડ વિભાગનો ભાગ છે અને તેના સ્વાસ્થ્ય વીમાની ચુકવણી બાકી છે. મહિલાએ પછી પુરુષને આગામી સંભવિત પગલાં વિશે પૂછ્યું, જેના માટે તેણે તેણીને શેર કરેલી એપીકે ફાઇલ દ્વારા એક એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું કહ્યું.

મહિલાએ ફાઇલ ડાઉનલોડ કરતાની સાથે જ તેના ખાતામાંથી રૂ. 5.24 લાખનું ટ્રાન્ઝેક્શન થયું હોવાનો મેસેજ આવ્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે, ગઠિયાએ મહિલાની ગુપ્ત માહિતી એક એપનો ઉપયોગ કરીને મેળવી હશે જે તેમણે તેને ડાઉનલોડ કરવાનું કહ્યું હતું.

આવા કૌભાંડોથી કેવી રીતે સુરક્ષિત રહેવું?

આવા કૌભાંડોથી સુરક્ષિત રહેવા માટે લોકોએ કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. પ્રથમ અજાણ્યા ઈમેઈલ અને ફોન કોલ્સથી સાવચેત રહેવું. ખાસ કરીને જેઓ વ્યક્તિગત માહિતી અથવા નાણાકીય વિગતો માટે પૂછે છે. જલદી કોઈ અજાણી વ્યક્તિને તમારી વ્યક્તિગત અથવા નાણાકીય વિગતો આપવી નહીં. આવા નંબરોને બ્લેકલિસ્ટમાં અથવા બ્લોક કરી શકાય છે.

Previous Post

તહેવારોમાં ડુંગળીના વધતા ભાવને નિયંત્રિત કરવા મોદી સરકારે લીધો આ મોટો નિર્ણય!

Next Post

Xiaomiની આ સ્માર્ટવોચની કિંમત એક બજેટ સ્માર્ટફોન જેટલી! જાણો તેના ફીચર્સ અને કિંમત વિશે

aaspassdaily

aaspassdaily

Related News

ઉત્તરાખંડમાં ભારે વરસાદથી બદ્રીનાથ નેશનલ હાઇવે બંધ
તાજા સમાચાર

ઉત્તરાખંડમાં ભારે વરસાદથી બદ્રીનાથ નેશનલ હાઇવે બંધ

June 28, 2025
રોયલ ટાઇગર ગેંગના સૂત્રધાર પ્રિન્સને CBIએ ઝડપી લીધો
તાજા સમાચાર

રોયલ ટાઇગર ગેંગના સૂત્રધાર પ્રિન્સને CBIએ ઝડપી લીધો

June 28, 2025
રાજ્યમાં 21 નવેમ્બરથી 31 જાન્યુઆરી સુધીમાં 156 ગેરકાયદે ધાર્મિક ઇમારતોને દૂર
તાજા સમાચાર

આસારામના વચગાળાના જામીન સાતમી જુલાઈ સુધી લંબાવ્યા

June 28, 2025
Next Post
AUS vs NZ: ફરી એકવાર મેદાન પર ડેવિડ વોર્નરે બેટથી વર્તાવ્યો કહેર, રોહિત અને વિરાટથી પણ નીકળ્યો આગળ

Xiaomiની આ સ્માર્ટવોચની કિંમત એક બજેટ સ્માર્ટફોન જેટલી! જાણો તેના ફીચર્સ અને કિંમત વિશે

AUS vs NZ: ફરી એકવાર મેદાન પર ડેવિડ વોર્નરે બેટથી વર્તાવ્યો કહેર, રોહિત અને વિરાટથી પણ નીકળ્યો આગળ

શિયાળામાં શરદી, ઉધરસ થાય તો અસરકારક બની શકે છે આમળાનો આ ઘરેલું ઉપચાર!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.