Sunday, June 7, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર પ્રાદેશિક

કોવિડ બાદ ઘરેલુ હિંસા વધી : અભયમને દર 5 મીનીટે એક કોલ

27% કેસ વધ્યા: લગ્ન બહારના સંબંધો પણ કારણ

dharmendravaghela by dharmendravaghela
2023-10-30 11:57:19
in પ્રાદેશિક, સમાચાર
Share on FacebookShare on Twitter

કોરોના કાળ ગયો પણ તેની અસર હજું યથાવત છે અને ખાસ કરીને તનાવ-આર્થિક ચિંતા અને પરિવારમાં વિખવાદ જેવી ઘટનાઓ વધી છે. જેના કારણે ગુજરાતમાં ઘરેલું હિંસામાં મદદ માટે લાઈફલાઈન જેવી બની ગયેલી ‘અભયમ’ હેલ્પલાઈનની કામગીરી પણ વધી છે.
અભયમ હેલ્પલાઈન આ પ્રકારે રોજના 276 કોલ મેળવે છે. સપ્ટેમ્બર સુધીમાંજ 74949 કોલ તેને મળ્યા હતા. કોવિડ કાળ બાદ આ સ્થિતિ સતત ખરાબ થઈ છે. અભયમના કોર્ડીમેનેટર ફાલ્ગુની પટેલ કહે છે કે, લોકડાઉનમાં ઘરેલું હિંસાનું પ્રમાણ વધી ગયું હતું. પતિ પુરા દિવસ ઘરમાં જ તેની એકબીજા પ્રત્યેની નારાજગી બહાર આવવા લાગી હતી પણ કોવિડ પછી પણ આ સ્થિતિ સતત વધી છે પછી તેમાં ઉમર-સામાજીક સ્ટેટસ કે પછી લગ્ન સંબંધી સમસ્યાઓજ નહી તમામ પ્રકારના કારણો તેમાં હોય છે.
2021માં આ પ્રકારની ફરિયાદો 20% વધી અને પછી તેમાં થોડો ઘટાડો થયો. ફરી 2023માં તે 17% જેટલા વધ્યા છે અને તે જ રીતે પોલીસ આવે પણ ઘરેલું હિંસાનો કેસ વધવા લાગ્યો છે. ઉપરાંત વ્યક્તિગત-સામાજીક અને આર્થિક સહિતના દબાણ વધ્યા છે. લગ્ન બહારના સંબંધો પણ વધ્યા છે. કારણ કે પતિની શરાબ પીવાની ટેવ પણ તેનું માનસીક વલણ બદલાવે છે અને તેમાં અભયમ એ એક તાત્કાલીક મળતી સુવિધા છે છતાં પણ હજું અડધા જ સામે આવે છે.

Tags: Abhyam callafter covidgujarat
Previous Post

પાકિસ્તાનના પ્રખ્યાત ઈસ્લામિક વિદ્વાન મૌલાના તારિક જમીલના પુત્રએ કરી આત્મહત્યા

Next Post

વિરાટ કોહલીના જન્મદિવસની ઈડન ગાર્ડનમાં ખાસ તૈયારીઓ! 5 નવેમ્બરે અહીં દક્ષિણ આફ્રિકા સામે મુકાબલો

dharmendravaghela

dharmendravaghela

Related News

સોનાના તારથી કલાનો શૃંગાર: ભાવનગરની કલાકાર શ્રી રોનકે ૨૪ કેરેટ ગોલ્ડમાંથી કંડાર્યું યુવરાજનું પોર્ટ્રેટ ૨૪ કેરેટ ગોલ્ડ આધારિત ‘ઓરમટીંગ ટેક્નિક’ ની  અદભૂત કલાઅ દેશ-વિદેશમાં પણ બની છે આકર્ષણનું કેન્દ્ર
ભાવનગર

સોનાના તારથી કલાનો શૃંગાર: ભાવનગરની કલાકાર શ્રી રોનકે ૨૪ કેરેટ ગોલ્ડમાંથી કંડાર્યું યુવરાજનું પોર્ટ્રેટ ૨૪ કેરેટ ગોલ્ડ આધારિત ‘ઓરમટીંગ ટેક્નિક’ ની અદભૂત કલાઅ દેશ-વિદેશમાં પણ બની છે આકર્ષણનું કેન્દ્ર

June 6, 2026
ભાવનગર

મહુવામાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા ૬ ખેલંદા ઝડપાયા ફાતેમા સોસાયટી પાસે પોલીસે દરોડો પાડી પટ્ટમાંથી ૧૦,૨૮૦ની રોકડ જપ્ત કરી

June 6, 2026
કોકરોચ જનતા પાર્ટીનું જંતર-મંતર પર પ્રદર્શન ફાઉન્ડર અભિજીત અને હજારો પ્રદર્શનકારીઓ દ્વારા શિક્ષામંત્રી, PM મોદી રાજીનામું આપોની નારેબાજી
પ્રાદેશિક

કોકરોચ જનતા પાર્ટીનું જંતર-મંતર પર પ્રદર્શન ફાઉન્ડર અભિજીત અને હજારો પ્રદર્શનકારીઓ દ્વારા શિક્ષામંત્રી, PM મોદી રાજીનામું આપોની નારેબાજી

June 6, 2026
Next Post
વિરાટ કોહલીના જન્મદિવસની ઈડન ગાર્ડનમાં ખાસ તૈયારીઓ! 5 નવેમ્બરે અહીં દક્ષિણ આફ્રિકા સામે મુકાબલો

વિરાટ કોહલીના જન્મદિવસની ઈડન ગાર્ડનમાં ખાસ તૈયારીઓ! 5 નવેમ્બરે અહીં દક્ષિણ આફ્રિકા સામે મુકાબલો

વિરાટ કોહલીના જન્મદિવસની ઈડન ગાર્ડનમાં ખાસ તૈયારીઓ! 5 નવેમ્બરે અહીં દક્ષિણ આફ્રિકા સામે મુકાબલો

બાબર આઝમની ખાનગી ચેટ ટીવી પર થઈ લીક, વકાર યુનિસે પાકિસ્તાની મીડિયાની કરી ટીકા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.