Tuesday, February 3, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

100 કરોડ કે તેનાથી વધુ કમાણી કરનારા ટેક્સપેયર્સની સંખ્યા થઈ ડબલ

2022માં 100 કરોડ રૂપિયાની કમાણી કરનારા લોકોની સંખ્યામાં 100 ટકાનો વધારો : ઈન્કમ ટેક્સના ડેટા સામે આવ્યા

aaspassdaily by aaspassdaily
2023-10-31 10:59:04
in તાજા સમાચાર, રાષ્ટ્રીય, સમાચાર
Share on FacebookShare on Twitter

પાછળના કેટલાક વર્ષોમાં ભારતમાં ટેક્સપેયર્સની સંખ્યામાં વધારો થયો છે, જેના પરથી અંદાજો લાગવામાં આવી રહ્યો છે કે લોકોની આવકમાં પણ વધારો થયો છે. એવામાં આવકવેરા વિભાગએ રજૂ કરેલા ડેટા દ્વારા જાણી શકાય છે કે, ભારતમાં 100 કરોડ રૂપિયા કે તેનાથી વધુ કમાણી કરનારા ટેક્સપેયર્સની સંખ્યા લગભગ બમણી થઇ ગઈ છે. તેની સાથે જ ITR ફાઈલ કરનારાઓની સંખ્યામાં પણ વધારો થયો છે.
આવકવેરા વિભાગ મુજબ, ઇન્કમટેક્ષ વર્ષ 2021-22માં 100 કરોડ રૂપિયા કે તેનાથી વધુ કમાણી કરનારા અબજોપતિઓની સંખ્યા પાછળના વર્ષની સરખામણીએ વધીને 16 થઈ ગઈ છે. એક અહેવાલ મુજબ, નાણાકીય વર્ષ 2021ની સરખામણીમાં નાણાકીય વર્ષ 2022માં 100 કરોડ રૂપિયાની કમાણી કરનારા લોકોની સંખ્યામાં 100 ટકાનો વધારો થયો છે.
નાણાકીય વર્ષ 2022માં લગભગ 6.75 કરોડ લોકોએ ITR ફાઇલ કર્યું, જેમની કુલ આવક રૂ. 69.6 લાખ કરોડ હતી. આ સરવેયામાં 589 ટેક્સપેયર્સ એવા હતા, જેને તેની આવક રૂ. 500 કરોડથી વધુ જાહેર કરી હતી. આ ટેક્સપેયર્સની જો કુલ આવક વિશે વાત કરવામાં આવે તો તેમની કુલ આવક રૂ. 13 લાખ કરોડ હતી.

Previous Post

લક્ઝરી બસ સંચાલકો દ્વારા આવો કોઈ ભાવ વધારો કરવામાં આવ્યો નથી – સુરત લક્ઝરી બસ એસો.

Next Post

PM મોદી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પુત્ર અનુજની ખબર અંતર કાઢવા ગયા સીએમ હાઉસ

aaspassdaily

aaspassdaily

Related News

તાજા સમાચાર

ગુજરાતને મળશે નવો હાઈ-સ્પીડ કોરિડોર : બદલાઈ જશે ઉત્તર ગુજરાતની કનેક્ટિવિટી

February 2, 2026
તાજા સમાચાર

ઉત્તર ભારત સહિત નવ રાજ્યોમાં બે દિવસ સામાન્યથી ભારે વરસાદની આગાહી

February 2, 2026
તાજા સમાચાર

રાષ્ટ્રપતિ શાસન પૂર્ણ થાય તે પહેલા મણિપુરમાં સરકાર રચવા તૈયારી : ​​દિલ્હીમાં NDAની બેઠક

February 2, 2026
Next Post
PM મોદી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પુત્ર અનુજની ખબર અંતર કાઢવા ગયા સીએમ હાઉસ

PM મોદી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પુત્ર અનુજની ખબર અંતર કાઢવા ગયા સીએમ હાઉસ

ટાટા મોટર્સને મળી જીત : બંગાળ સરકારે ચૂકવવા પડશે 766 કરોડ

ટાટા મોટર્સને મળી જીત : બંગાળ સરકારે ચૂકવવા પડશે 766 કરોડ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.