Saturday, September 12, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

ગાઝાના સૌથી મોટા શરણાર્થી શિબિર પર બીજી વખત હુમલો

ગાઝામાં કોમ્યુનિકેશન અને ઈન્ટરનેટ સેવાઓ ફરી બંધ

dharmendravaghela by dharmendravaghela
2023-11-02 11:31:15
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ઇઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધનો 26મો દિવસ છે. અલ જઝીરા અનુસાર, ઈઝરાયલે ઉત્તરી ગાઝાના સૌથી મોટા જબાલિયા શરણાર્થી કેમ્પને બીજી વખત નિશાન બનાવ્યું. અગાઉ મંગળવારે રાત્રે અહીં હુમલો થયો હતો.
ઇઝરાયલી સેનાએ મંગળવારે રાત્રે થયેલા હુમલામાં હમાસના વરિષ્ઠ કમાન્ડર ઇબ્રાહિમ બિઆરી સહિત 50 લડવૈયાઓને માર્યા હોવાનો દાવો કર્યો છે. તે જ સમયે, હમાસ દ્વારા નિયંત્રિત ગાઝાના આરોગ્ય મંત્રાલયે કહ્યું હતું કે ઇઝરાયલના હુમલામાં ડઝનેક લોકોના મોત થયા છે. સેંકડો લોકો ઘાયલ થયા હતા. દરમિયાન, આ વિસ્તારમાં સંચાર વિક્ષેપને કારણે શરણાર્થી શિબિરમાં બીજા હુમલા સાથે સંબંધિત માહિતી હજુ સુધી બહાર આવી નથી. ગાઝાના જબાલિયા વિસ્તારમાં આવેલ શરણાર્થી શિબિર લગભગ 1.4 ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલો છે.
ઇઝરાયલી હુમલાઓ વચ્ચે ગાઝામાં કોમ્યુનિકેશન અને ઇન્ટરનેટ સેવાઓ ફરી ઠપ થઇ ગઇ છે, જેના કારણે ગાઝાના 20 લાખથી વધુ લોકો દુનિયાના સંપર્કથી દૂર થઈ ગયા છે. અહીં ઇઝરાયલી સેનાએ કહ્યું હતું કે આ દરમિયાન તેના 11 સૈનિકે પણ જીવ ગુમાવ્યો. અત્યારસુધીમાં કુલ 326 જવાન શહીદ થયા છે.

Tags: Gazaisraelrefugee camp attack twicw
Previous Post

24 કલાકમાં હાર્ટએટેકને 3 ભોગ લીધા

Next Post

મણિપુરમાં મુખ્યમંત્રીના ઘર પાસેના પોલીસ સ્ટેશનનો ભીડે ઘેરાવ કર્યો

dharmendravaghela

dharmendravaghela

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
મણિપુરમાં મુખ્યમંત્રીના ઘર પાસેના પોલીસ સ્ટેશનનો ભીડે ઘેરાવ કર્યો

મણિપુરમાં મુખ્યમંત્રીના ઘર પાસેના પોલીસ સ્ટેશનનો ભીડે ઘેરાવ કર્યો

મોરેશિયસમાં ભારતે બનાવ્યું વિશાળ સૈન્ય મથક

મોરેશિયસમાં ભારતે બનાવ્યું વિશાળ સૈન્ય મથક

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.