Saturday, September 12, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર પ્રાદેશિક

ભરૂચમાં ડાન્સ ટીચરે 7મા ધોરણની વિદ્યાર્થીની સાથે અડપલાં કરીને ફોટોઝ ખેંચ્યા

પિશાચી માનસિકતા સામે આવી : નરાધમ જેલના સળિયાની પાછળ

dharmendravaghela by dharmendravaghela
2023-11-02 11:53:36
in પ્રાદેશિક, સમાચાર
Share on FacebookShare on Twitter

ભરૃચની અલકનંદા સોસાયટીમાં રહેતો 33 વર્ષીય ધ્રુવીલકુમાર પટેલ DPS શાળામાં બાળકોને ડાન્સ અને આર્ટ્સ શીખવતો હતો. આ લંપટ શિક્ષક શાળાની છાત્રાઓને શારીરિક અડપલાં કરતો હતો. 7માં ધોરણમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીની સાથે આ શિક્ષક જાતીય સતામણી કરતો હોવાનું માલુમ પડતા તેનો પરિવાર સમસમી ઉઠ્યો હતો.
લંપટ શિક્ષક ધ્રુવીલ પટેલની પોકસો એક્ટ હેઠળ ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.પોલીસે મોબાઈલ જપ્ત કરી તપાસ માટે એફએસએલમાં મોકલી આપવામા આવ્યો છે. હાલ આ નરાધમ જેલના સળિયાની પાછળ છે. શિક્ષકે બાળકી સાથે અડપલાં કર્યા બાદ તેની સાથે ફોટો પાડ્યો હતો.ફોનમાંથી મળી આવેલ ડેટાના આધારે પોલીસે તસવીરોમાં નજરે પડતી બાળકીઓની ઓળખ અને જો હવસનો શિકાર બની હોય તો ફરિયાદ કરવા માટે સમજાવવાના પ્રયાસ શરૂ કર્યા છે.

Tags: Bharuchdans teacher arrest
Previous Post

GPSCની પ્રાથમિક કસોટીની તારીખમાં ફેરફાર

Next Post

મુંબઈમાં આજે ભારત અને શ્રીલંકા વચ્ચે ટક્કર

dharmendravaghela

dharmendravaghela

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
મુંબઈમાં આજે ભારત અને શ્રીલંકા વચ્ચે ટક્કર

મુંબઈમાં આજે ભારત અને શ્રીલંકા વચ્ચે ટક્કર

લેબનોન તરફથી ઇઝરાયલ પર એન્ટી ટેન્ક મિસાઈલથી હુમલો

લેબનોન તરફથી ઇઝરાયલ પર એન્ટી ટેન્ક મિસાઈલથી હુમલો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.