Friday, July 4, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

દીપોત્સવી પર્વે પ્રભુ શ્રીરામના સ્વાગત માટે ભવ્ય શણગાર સજતી અયોધ્યા

સરયુના 51 ઘાટે 24 લાખ દીપ પ્રગટશે: રામકથાની ઝાંખી કરાવતી શોભાયાત્રા નીકળશે

dharmendravaghela by dharmendravaghela
2023-11-07 13:34:00
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

અયોધ્યા: દીપોત્સવ પર્વમાં ભગવાન શ્રીરામના આગમન પર અયોધ્યાનગરીમાં તેમના સ્વાગતની તૈયારી થઈ રહી છે. લેસર શોથી રામ કી પૈડી ઝગમગી ઉઠી છે. દીપોત્સવને ભવ્ય રૂપ આપવા માટે પ્રશાસન અને દીપોત્સવ સાથે જોડાયેલા પર્યટન વિભાગ, માહિતી વિભાગ, સંસ્કૃતિ વિભાગ અને અવધ યુનિ. પોત પોતાના કામોને અંતિમ રૂપ આપવા લાગ્યા છે.
માહિતી વિભાગ રામકથા આધારિત ઝાંખીઓનો રથ તૈયાર કરી રહ્યા છે. જેમાં રામકથાના બધા પ્રસંગોને જોડવામાં આવ્યા છે. જેને તૈયાર કરવામાં લગભગ એક ડઝન મુસ્લિમ કારીગર પણ લાગ્યા છે. આ કારીગરો 26 જાન્યુઆરીએ પરેડમાં રથો પર ઝાંખી તૈયાર કરવાનો અનુભવ ધરાવે છે. આ સિવાય પર્યટન વિભા રામકથા આધારિત 7 ઝાંખીઓ તૈયાર કરી રહ્યા છે. આ રીતે કુલ 18 ઝાંખીઓની શોભાયાત્રા નીકળશે. રશિયા, શ્રીલંકા, જનકપુર નેપાળની રામલીલાઓ સાથે જોડાયેલા લગભગ 300 કલાકારો પોતાનું પર્ફોર્મન્સ આપશે. જયારે 22 રાજયોના 1500 લોક કલાકારો અયોધ્યામાં રામકતા પર આધારિત કાર્યક્રમો રજૂ કરશે. 24 લાખ દીપક સરયુ નદીના 51 ઘાટો પર પ્રગટાવશે.

Tags: ayodhyadipotsav 2023
Previous Post

અયોધ્યામાં રામમંદિરના 14 સુવર્ણજડિત દ્વાર તૈયાર

Next Post

આતંકીઓએ ફરી પાકિસ્તાની સેના પર તબાહી મચાવી

dharmendravaghela

dharmendravaghela

Related News

મ્યાનમારમાં વહેલી સવારે ભૂકંપના જોરદાર આંચકા
આંતરરાષ્ટ્રીય

મ્યાનમારમાં વહેલી સવારે ભૂકંપના જોરદાર આંચકા

July 3, 2025
હવે સ્પોર્ટ્સ ફેડરેશન્સમાં કોઈની મનમાની નહીં ચાલે!
તાજા સમાચાર

હવે સ્પોર્ટ્સ ફેડરેશન્સમાં કોઈની મનમાની નહીં ચાલે!

July 3, 2025
બનાસકાંઠાના વડગામમાં ત્રણ કલાકમાં 8 ઇંચ વરસાદ
તાજા સમાચાર

બનાસકાંઠાના વડગામમાં ત્રણ કલાકમાં 8 ઇંચ વરસાદ

July 3, 2025
Next Post
આતંકીઓએ ફરી પાકિસ્તાની સેના પર તબાહી મચાવી

આતંકીઓએ ફરી પાકિસ્તાની સેના પર તબાહી મચાવી

દુઃખી દીકરીને તેડવા આવેલા પિતાને ધમકાવી સાસરિયાઓએ તગેડી મુક્યા

દેવગાણા ગામમાં બે જૂથે હથિયારો ધારણ કરી સામસામી ધમકી આપી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.