Saturday, September 12, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

સિહોરમાં રહેતા યુવક ઉપર વાહન અથડાવા મામલે હુમલો

સમાધાન થઈ ગયુ હોવા છતાં એકતા સોસાયટીના ચાર શખ્સે યુવકને માર માર્યો

dharmendravaghela by dharmendravaghela
2023-11-07 16:03:50
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

સિહોરમાં રહેતા યુવક ઉપર ચાર શખ્સે વાહન અથડાવવા બાબતે સમાધાન થઈ ગયું હોવા છતાં માર મારી ઇજા પહોંચાડતા યુવકે શિહોર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
આ બનાવ અંગે પ્રાપ્ત વિગત મુજબ શિહોરની એકતા સોસાયટી પાછળ આવેલ સુવિધા સોસાયટીમાં રહેતા મયુરભાઈ ગિરધરભાઈ ગોહિલ ગત તા. ૫/૧૧ ના રોજ સાંજના તેમના શેઠની કાર લઈને ઘરે જતા હતા ત્યારે ઘર નજીક હિતેશભાઈ મકવાણાની મોટરસાયકલ સાથે અકસ્માત થયો હતો. આ ઘટનામાં બંને પક્ષે સમાધાન પણ થઈ ગયું હતું.
અકસ્માત બાદ ગઈકાલે સાંજે મયુરભાઈ એકતા સોસાયટીના નાંકે આવેલ પાનના ગલ્લે ઊભા હતા ત્યારે મિહિર મકવાણા, ભોળા ધનજીભાઈ મકવાણા, વિપુલ મકવાણા અને હિતેશ મકવાણા એ આવીને મયુરભાઈ ને ઢીકાપાટુ તેમજ પાઇપ વડે માર મારી હાથમાં પહેરેલ કડા વડે ઇજા પહોંચાડતા મયુરભાઈએ એકતા સોસાયટીમાં રહેતા ચારેય ઈસમ વિરુદ્ધ શિહોર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

Tags: bhavnagarhumalosihor
Previous Post

દેવગાણા ગામમાં બે જૂથે હથિયારો ધારણ કરી સામસામી ધમકી આપી

Next Post

ઘર આંગણે સ્વચ્છતા માટે અધિકારી-કર્મચારીઓના કાન આમળતા કમિશનર !

dharmendravaghela

dharmendravaghela

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
ઘર આંગણે સ્વચ્છતા માટે અધિકારી-કર્મચારીઓના કાન આમળતા કમિશનર !

ઘર આંગણે સ્વચ્છતા માટે અધિકારી-કર્મચારીઓના કાન આમળતા કમિશનર !

સ્ટે.વાળા કેબીનોની આડમાં દબાણો ખડકવાની વૃત્તિ, તંત્રએ નવાપરામાંથી બે ફ્રીઝ જપ્ત કર્યાં

સ્ટે.વાળા કેબીનોની આડમાં દબાણો ખડકવાની વૃત્તિ, તંત્રએ નવાપરામાંથી બે ફ્રીઝ જપ્ત કર્યાં

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.