Sunday, September 13, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

દિવાળીના દિવસે 71 જેલ કેદીઓને મુક્ત કર્યા

બે દિવસ પહેલા જેલ વિભાગના ક્લાસ-3ના કર્મચારીઓના ભથ્થામાં વધારાની જાહેરાત કરવામાં આવી હતી

dharmendravaghela by dharmendravaghela
2023-11-13 12:54:48
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

જેલ કર્મચારીઓના ભથ્થામાં વધારો કર્યા બાદ ગુજરાત સરકારે વધુ એક મહત્ત્વનો નિર્ણય લીધો છે. ગુજરાત સરકારે 12 નવેમ્બરે દિવાળીના દિવસે 71 જેલ કેદીઓને મુક્ત કર્યા છે. આ 71 જેલ કેદીઓ દિવાળી અને ત્યારબાદના તહેવાર તેમના પરિવાર સાથે ઉજવી શકશે. આ જેલ કેદીઓની વર્તણૂંક સારી હોવાથી તમામને સજામાંથી મુક્તિ આપવામાં આવી છે.
બે દિવસ પહેલા ગુજરાત સરકાર દ્વારા જેલ વિભાગના ક્લાસ-3ના કર્મચારીઓના ભથ્થામાં વધારાની જાહેરાત કરવામાં આવી હતી. જેના માટે 13.22 કરોડના બજેટની ફાળવણી કરાઈ છે. ગૃહ રાજ્યમંત્રી દ્વારા કરાયેલી જાહેરાત અનુસાર હવેથી જેલ સહાયકને 3500, જેલ સિપાહી માટે 4000, હવલદારને 4500 અને સુબેદારને 5000 રૂપિયાનું જાહેર સુરક્ષા પ્રોત્સાહન ભથ્થું આપવાની મોટી જાહેરાત કરાઈ છે. જ્યારે ફિક્સ પગારનાં જેલ સહાયકોને રૂપિયા 150 લેખે જાહેર રજાના દિવસે ચૂકવાતા વળતરમાં વધારો કરીને 665 રૂપિયા રજા પગાર કરી દેવામાં આવ્યો છે.

Tags: diwaligujaratkedi mukti
Previous Post

ભારત આજે સૌથી ઝડપથી વિકસતું મુખ્ય અર્થતંત્ર છે, અહીં નેતૃત્વ છે, દૂરદર્શિતા છે, સુશાસન છે – જયશંકર

Next Post

હિમાચલ પ્રદેશના લેપચામાં સેનાના જવાનો સાથે દિવાળી ઉજવી

dharmendravaghela

dharmendravaghela

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
હિમાચલ પ્રદેશના લેપચામાં સેનાના જવાનો સાથે દિવાળી ઉજવી

હિમાચલ પ્રદેશના લેપચામાં સેનાના જવાનો સાથે દિવાળી ઉજવી

નેધરલેન્ડ્સને 160 રનથી હરાવ્યું ; સતત નવમો વિજય

નેધરલેન્ડ્સને 160 રનથી હરાવ્યું ; સતત નવમો વિજય

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.