Monday, September 14, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ઉત્તર કાશી સિલક્યારા ટનલ દુર્ઘટના: ફસાયેલા શ્રમિકો સાથે વૉકી-ટૉકીથી થયો સંપર્ક,ઓક્સીજનની કરી માંગ

40 શ્રમિકો ફસાયેલા: હાલમાં ટનલમાં 205 મીટર પર કાર્ય ચાલી રહ્યું છે, ફસાયેલા લોકો 270 મીટર પર છે

dharmendravaghela by dharmendravaghela
2023-11-13 12:59:02
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

ઉત્તરકાશી યમુનોત્રી હાઈવે પર નિર્માણાધીન ટનલ દુર્ઘટના બાદ સતત રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે. ઉત્તરકાશી રિલ્ક્યારા ટનલમાં ઉત્તરાખંડ સહિત ઝારખંડ, બિહાર, ઉત્તર પ્રદેશ, હિમાચલ, ઓડિશાના લગભગ 40 શ્રમિકો ફસાયેલા છે. આ ટનલમાં ફસાયેલા મજૂરો સાથે વાત થઈ ગઈ છે.
ઘટના સ્થળ પર તૈનાત પીઆરડીના જવાન રણવીર સિંહ ચૌહાણે જણાવ્યું કે રેસ્ક્યૂ ઓપરેશન ઝડપથી કરવામાં આવી રહ્યું છે. કંપની દરેક સંભવ પ્રયત્ન કરી રહી છે. સાથે જ શાસન-પ્રશાસન પણ ઘટના સ્થળે છે. રણવીર સિંહ ચૌહાણે કહ્યું કે સેફ્ટી ડિપાર્ટમેન્ટ વાળાએ ટનલમાં ફસાયેલા લોકો સાથે વાત કરી છે. ટનલમાં ફસાયેલા લોકો સુધી અમારો અવાજ પહોંચી રહ્યો છે અને તે ભોજન પાણીની વસ્તુઓને હવે ન મોકલવા કહી રહ્યા છે. સાથે જ ટનલમાં ફસાયેલા લોકો ગરમી હોવાની વાત કહી રહ્યા છે.
હાલમાં ટનલમાં 205 મીટર પર કાર્ય ચાલી રહ્યું છે. ટનલમાં ફસાયેલા લોકો 270 મીટર પર છે. હજુ પણ ટનલને 65 મીટર ખોલવામાં આવી છે. જોઈએ ટનલને ખોલવામાં કેટલો સમય લાગે છે. ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે ટનલમાં ફસાયેલા લોકો સુરક્ષિત હોય આજ કામના કરીએ છીએ. તેમણે કહ્યું કે પહેલા તો અમે આશા છોડી બેઠા હતા. અંદર ફસાયેલા લોકો સાથે સંપર્ક ન હતો થઈ શકતો અને બધા લોકો ઘભરાઈ ગયા હતા. રાત્રે 11 વાગ્યે ટનલમાં ફસાયેલા લોકો સાથે સંપર્ક થયો. અમે લખીને પણ મોકલ્યું હતું કે તમે અંદર કેટલા લોકો છે. તેમણે રિટર્નમાં આપ્યું. સાથે જ લખેલા કાગળ મળ્યા વિશે જણાવ્યું. સાથે જ કહ્યું કે જે ભોજન તમે મોકલ્યું તે મળી રહ્યું છે અને તે અમે ખાઈ લીધુ છે. સાથે જ કહ્યું તે તમે લોકો અમારી સુરક્ષા ઈચ્છતા હોવ તો સૌથી પહેલા ઓક્સીજન મોકલો.

Tags: indiatunnel incidenceUttar kashi
Previous Post

નેધરલેન્ડ્સને 160 રનથી હરાવ્યું ; સતત નવમો વિજય

Next Post

અદ્ભૂત… અલૌકિક અને અવિસ્મરણીય… 51 ઘાટ પર પ્રગટ્યા હતાં લાખો દીવડા

dharmendravaghela

dharmendravaghela

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
અદ્ભૂત… અલૌકિક અને અવિસ્મરણીય… 51 ઘાટ પર પ્રગટ્યા હતાં લાખો દીવડા

અદ્ભૂત... અલૌકિક અને અવિસ્મરણીય... 51 ઘાટ પર પ્રગટ્યા હતાં લાખો દીવડા

મેર મેરાયુ, અંબાજી મંદિરમાં દિવાળીના દિવસે વર્ષોથી ચાલી આવતી પરંપરા

મેર મેરાયુ, અંબાજી મંદિરમાં દિવાળીના દિવસે વર્ષોથી ચાલી આવતી પરંપરા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.