Sunday, September 13, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ઇડી દ્વારા એમવે સામે તહોમતનામું નોંધાવાયું

ગુનો આચરીને રૂપિયા ૪,૦૦૦ કરોડથી વધુ ભેગા કર્યા

dharmendravaghela by dharmendravaghela
2023-11-21 13:03:23
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

એન્ફૉર્સમેન્ટ ડિરેક્ટરેટ (ઇડી) દ્વારા સોમવારે આક્ષેપ કરાયો હતો કે મલ્ટિ-લેવલ માર્કેટિંગ સ્કીમ ચલાવતી એમવે ઇન્ડિયાએ ‘ગુનો’ આચરીને રૂપિયા ૪,૦૦૦ કરોડથી વધુ ભેગા કર્યા હતા અને તેમાંનો મોટો હિસ્સો વિદેશમાંના બૅન્ક ખાતાંમાં જમા કરાવ્યો હતો.
ઇડીએ કાળાં નાણાં ધોળાં કરવાની પ્રવૃત્તિ રોકવા માટેના ધારા હેઠળ કાર્યવાહી કરતી હૈદરાબાદની ખાસ અદાલતમાં એમવે ઇન્ડિયા એન્ટરપ્રાઇઝ પ્રા. લિ.ની સામે તહોમતનામું નોંધાવ્યું હતું.
ઇડીએ જણાવ્યું હતું કે આ અદાલતે સોમવારે કરાયેલી ફરિયાદને ધ્યાન પર લીધી હતી. આક્ષેપ છે કે કંપની દ્વારા માલસામાનના વેચાણના કહેવાતા ‘બહાના’ હેઠળ નાણાંની કહેવાતી ગેરકાયદે ‘સર્ક્યુલેશનની સ્કીમ’ ચલાવાતી હતી. તે સામાન્ય જનતાને નવા સભ્યો બનાવવા મોટું કમિશન કે ઇન્સેન્ટિવની ઑફર કરતી હતી અને આ કમિશન કે ઇન્સેન્ટિવ કાયમી ધોરણે ચાલુ રાખવાની બાંયધરી આપતી હતી.
ઇડીએ આક્ષેપ કર્યો હતો કે અમને તપાસમાં જાણવા મળ્યું હતું કે એમવે (માલસામાનના) સીધા વેચાણના બહાના હેઠળ એક પિરામિડ સ્કીમને પ્રમૉટ કરતી હતી. કંપની ગ્રાહકોને માલનું સીધું વેચાણ કરવાને બદલે પોતાના સભ્યોને બદલે મલ્ટિ-લેવલ માર્કેટિંગ સ્કીમ ચલાવતી હતી અને વિક્રેતાના નામે અનેક વચેટિયાને રાખતી હતી. આમ છતાં, કંપની પોતાના દ્વારા કાયદાનું પાલન કરાયું હોવાનો દાવો કરાય છે.

Tags: Amwayedindia
Previous Post

ઝિમ્બાબ્વેમાં કોલેરાથી ૧૫૦થી વધુનાં મોત

Next Post

DRDOએ દરિયામાં ગુપ્ત રીતે કર્યું મિસાઇલનું પરીક્ષણ

dharmendravaghela

dharmendravaghela

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
DRDOએ દરિયામાં ગુપ્ત રીતે કર્યું મિસાઇલનું પરીક્ષણ

DRDOએ દરિયામાં ગુપ્ત રીતે કર્યું મિસાઇલનું પરીક્ષણ

પૂર્વોત્તરના 4 રાજ્યોમાં ભૂકંપનો આંચકો

કચ્છના ભચાઉમાં ભૂકંપનો આંચકો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.