Saturday, September 12, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

ફાઈનલ સમયે મેદાન પર ધસી જનાર યુવકને 10000 ડોલરનું ઈનામ આપશે આતંકી પન્નુ

ઓસી યુવકની હિમ્મતની પ્રશંસા કરી: ફ્રી પેલેસ્ટાઈન ટી-શર્ટ પહેર્યુ હતું

dharmendravaghela by dharmendravaghela
2023-11-21 13:18:05
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

વર્લ્ડકપ ફાઈનલમાં ફ્રી પેલેસ્ટાઈન સ્લોગન લખેલા ટીશર્ટ સાથે મેદાનમાં ધસી છેક વિરાટ કોહલી સુધી પહોંચી ગયેલા ઓસ્ટ્રેલિયન યુવક જોનસનને ખાલીસ્તાની નેતા ગુરૂપંતસિંહ પન્નુએ 10000 ડોલર એટલે કે 8.23 લાખ રૂપિયાના ઈનામની જાહેરાત કરી છે.
શીખ ફોર જસ્ટીસના આ આતંકી નેતા સુરક્ષા વચ્ચે પણ આવી હિમ્મત દાખવનાર જોન્સનની પ્રશંસા કરી હતી. જો કે કાલના દુસાહસ બાદ જોન્સનને પોલીસે અટકાયતમાં લીધો છે. તેણે પોતે વિરાટ કોહલીને મળવા આવ્યો હતો. તે પેલેસ્ટાઈનનો ટેકેદાર હોવાનું પણ કબુલ કર્યુ હતું તથા ગાઝાપટ્ટીમાં ઈઝરાયેલનો બોમ્બમારો રોકવો જોઈએ તે પણ માંગ કરી હતી. આ વ્યક્તિ ચીની ફિલીપીન્સ મુળનો ઓસી નાગરીક છે.

Tags: canadacwcindiapannu
Previous Post

ટનલમાં ફસાયેલા કામદારોને 9 દિવસ પછી ભોજન મળ્યું

Next Post

ગાંજાની ખેતી શોધવા ડ્રોનનો ઉપયોગ : 1.21 કરોડનો માલ જપ્ત

dharmendravaghela

dharmendravaghela

Related News

ચીનના શિપ યાર્ડ પર કાર્ગો જહાજમાં આગ, 20 લોકોના મોત
આંતરરાષ્ટ્રીય

ચીનના શિપ યાર્ડ પર કાર્ગો જહાજમાં આગ, 20 લોકોના મોત

September 11, 2026
ભારતની સિદ્ધિ: પ્રનોસ ફ્યૂઝને પ્રજ્ઞા દ્વારા કર્યો કૃત્રિમ સૂર્યનો સફળ પ્રયોગ
તાજા સમાચાર

ભારતની સિદ્ધિ: પ્રનોસ ફ્યૂઝને પ્રજ્ઞા દ્વારા કર્યો કૃત્રિમ સૂર્યનો સફળ પ્રયોગ

September 11, 2026
રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન ભારત પહોંચ્યા
તાજા સમાચાર

રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન ભારત પહોંચ્યા

September 11, 2026
Next Post
ગાંજાની ખેતી શોધવા ડ્રોનનો ઉપયોગ : 1.21 કરોડનો માલ જપ્ત

ગાંજાની ખેતી શોધવા ડ્રોનનો ઉપયોગ : 1.21 કરોડનો માલ જપ્ત

અયોધ્યા રામ મંદિરની નવી તસવીરો સામે આવી

અયોધ્યા રામ મંદિરની નવી તસવીરો સામે આવી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.