Monday, September 14, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

હમાસે 25 બંધક; ઇઝરાયેલે 39 પેલેસ્ટાઇન કેદીને છોડ્યા

49 દિવસના યુદ્ધ પછી 4 દિવસનું સીઝ ફાયર

dharmendravaghela by dharmendravaghela
2023-11-25 11:36:10
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ઇઝરાયેલ અને પેલેસ્ટાઇન સંગઠન હમાસ 7 ઓક્ટોબરથી યુદ્ધ લડી રહ્યાં છે. યુદ્ધમાં 49 દિવસ પછી ઇઝરાયેલ અને હમાસ વચ્ચે 4 દિવસનું સીઝ ફાયર થયું છે. હમાસે તેના બદલામાં 25 બંધકને છોડ્યા છે જેમાં 13 ઇઝરાયેલી, થાઇલેન્ડના 10 નાગરિક અને એક ફિલિપાઇન્સનો નાગરિક છે. આ તમામને ગાઝામાં રેડ ક્રોસ સોસાયટીનમા અધિકારીઓને સોપવામાં આવ્યા છે. ઇઝરાયેલે પણ 39 પેલેસ્ટાઇની કેદીઓને છોડ્યા છે. ખાડી દેશ કતારે ઇઝરાયેલ અને હમાસ વચ્ચે સીઝફાયરની ડીલની મધ્યસ્થતા કરી હતી. અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડનનો પણ તેમાં રોલ હતો.
સીઝફાયર દરમિયાન 150 પેલેસ્ટાઇની કેદીઓના બદલામાં કુલ 50 બંધકોને છોડવા પર સહમતિ બની છે. ડીલ હેઠળ ઇઝરાયેલે પણ 39 પેલેસ્ટાઇની કેદીઓને છોડ્યા છે. જેમાં 24 મહિલા અને 15 સગીર બાળક સામેલ છે. કતારના વિદેશ મંત્રાલયે તેની જાણકારી આપી છે.
4 દિવસના સીઝફાયર દરમિયાન દરરોજ ફ્યૂલથી ભરેલા 4 ટ્રક અને જરૂરીયાતનો સામાન લઇને 200 ટ્રક ગાઝામાં એન્ટ્રી કરશે, તેનાથી ગાઝાના રહેવાસીઓને માનવીય મદદ મળશે. આ વચ્ચે ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ જાસુસી એજન્સી મોસાદને આખી દુનિયામાં હમાસના યૌદ્ધાઓને શોધવાના આદેશ આપ્યા છે, તેમણે કહ્યું, “હમાસના યૌદ્ધા જ્યા કઇ પણ હોય તેમણે પકડવા જોઇએ, મોટાભાગના લીડર્સ કતાર અને બેરૂતમાં રહે છે.”

Tags: hamashostage releseisrael
Previous Post

વિદ્યાર્થીએ ‘ઈસ્લામનું અપમાન’ કરવા બદલ બસ કંડક્ટરની કાપી નાખી ગરદન

Next Post

અમેરિકામાં કોલ કરીને છેતરપિંડી આચરતી ગેંગ ઝડપી

dharmendravaghela

dharmendravaghela

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
અમેરિકામાં કોલ કરીને છેતરપિંડી આચરતી ગેંગ ઝડપી

અમેરિકામાં કોલ કરીને છેતરપિંડી આચરતી ગેંગ ઝડપી

સોશ્યલ મીડીયા પ્લેટફોર્મ સામે પણ નાગરિક સીધી ફરિયાદ નોંધાવી શકશે

સોશ્યલ મીડીયા પ્લેટફોર્મ સામે પણ નાગરિક સીધી ફરિયાદ નોંધાવી શકશે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.