Sunday, September 13, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

તાજ હોટલ ગ્રુપ પર સાઇબર એટેક

ત્રણ શરતો સાથે હેકર્સે 5000 ડોલર માંગ્યા : 15 લાખ ગ્રાહકોનો ડેટા ચોરાયો,તાજ હોટલ્સ ગ્રુપે કહ્યું કે ચિંતાની કોઈ વાત નથી

dharmendravaghela by dharmendravaghela
2023-11-25 13:15:30
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

ટાટા ગ્રુપની માલિકીની તાજ હોટલ પર 5 નવેમ્બરે કથિત રીતે સાયબર એટેક થયો હતો. તાજ હોટલના લગભગ 15 લાખ કસ્ટમર્સનો ડેટા પોતાની પાસે હોવાનો હેકર્સે દાવો કર્યો છે. હેકર્સે આ ડેટાને પરત કરવા માટે 5000 ડોલર અને ત્રણ શરતો પણ રાખી છે. જો કે, તાજ હોટલ્સ ગ્રુપે કહ્યું કે ચિંતાની કોઈ વાત નથી. અમે આ મામલે તપાસ કરી રહ્યા છીએ અને કસ્ટમર્સનો ડેટા સુરક્ષિત છે.
સાયબર હેકર્સે કસ્ટમર્સના ડેટાના બદલામાં તાજ હોટલ ગ્રુપ પાસેથી 4 લાખ રૂપિયાથી વધારે (5 હજાર ડોલર)ની માંગણી કરી છે. હેકર્સે તેના ગ્રુપનું નામ ડીએનએ જણાવ્યું છે. હેકર્સે કહ્યું છે કે આ ડેટા હજુ સુધી કોઈને આપવામાં આવ્યો નથી. ડેટા પરત કરવા માટે હેકર્સે ત્રણ શરતો પણ રાખી છે. સૌથી પહેલા હેકર્સે ઉચ્ચ અધિકારીઓ સાથે વાત કરવા કહ્યું છે.
સાથે જ હેકર્સની બીજી માંગ એ છે કે તે ટુકડાઓમાં ડેટા આપશે નહીં. ત્રીજી શરતમાં કહ્યું કે અમારી પાસેથી ડેટાના વધુ સેમ્પલ ન માંગવા. આ હેકર્સે 5 નવેમ્બરે 1000 કોલમ એન્ટ્રીવાળો ડેટા લીક કર્યો હતો. લગભગ 15 લાખ કસ્ટમર આ સાયબર એટેકથી પ્રભાવિત થયા છે. તેમના પર્સનલ નંબર, ઘરનું સરનામું અને મેમ્બરશિપ આઈડી જેવી ઘણી માહિતીઓ હેકર્સ પાસે પહોંચી ગઈ છે. ધમકી આપનારા હેકર્સે કહ્યું છે કે, તેમની પાસે 2014થી 2020 સુધીનો ડેટા છે.

Tags: cyber attackindiaMumbaitaj hotels group
Previous Post

મશીન બંધ પડતા મજુરોને બચાવવા હવે મેન્યુઅલ ડ્રીલીંગની તૈયારી

Next Post

હાર્દિક પંડયા મુંબઇ ઇન્ડિયન્સમાં ‘ઘરવાપસી’ કરશે : 15 કરોડમાં ‘ડીલ’

dharmendravaghela

dharmendravaghela

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
હાર્દિક પંડયા મુંબઇ ઇન્ડિયન્સમાં ‘ઘરવાપસી’ કરશે : 15 કરોડમાં ‘ડીલ’

હાર્દિક પંડયા મુંબઇ ઇન્ડિયન્સમાં ‘ઘરવાપસી’ કરશે : 15 કરોડમાં ‘ડીલ’

પીએમ મોદીએ તેજસમાં ભરી ઉડાન

પીએમ મોદીએ તેજસમાં ભરી ઉડાન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.