Sunday, September 13, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબાનું પોલીસ સામે સરેન્ડર

દલિત યુવકને મોઢામાં ચંપલ પકડાવી માર મારવાના મામલે 3 આરોપીઓ પોલીસ સમક્ષ હાજર, હજુ એક ફરાર

dharmendravaghela by dharmendravaghela
2023-11-27 13:43:56
in તાજા સમાચાર, રાજકોટ
Share on FacebookShare on Twitter

મોરબીની રવાપર ચોકડીએ મારામારી અને એટ્રોસિટી કેસમાં 5 આરોપીઓએ આગોતરા જામીન અરજી કરી હતી જેને કોર્ટે રદ કર્યા બાદ પોલીસે ગઈકાલે એક આરોપીને ઝડપી લીધો હતો. જે કેસમાં આજે મુખ્ય આરોપી સહિતના વધુ 3 આરોપીઓ પોલીસ સમક્ષ હાજર થયા છે. તો અન્ય એક આરોપીની શોધખોળ હાલ ચાલુ છે.
મોરબીની રવાપર ચોકડીએ પગારની માગ કરનાર દલિત યુવકને માર મારી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરવામાં આવ્યો હતો. જે બનાવ મામલે પોલીસ મથકમાં 5 આરોપીના નામજોગ તેમજ 7 અજાણ્યા સહિતના 12 વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો. જે ફરિયાદને પગલે આરોપી વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા, ઓમ પટેલ, રાજ પટેલ, પરીક્ષિત પટેલ અને ડી.ડી રબારી એમ 5 આરોપીઓની કોર્ટમાં આગોતરા જમીન અરજી રદ કરી હતી. આ દરમિયાન પોલીસે ફરાર આરોપીને ઝડપી લેવા તપાસ ચલાવી રહી હતી. જેમાં આરોપી ડી.ડી રબારીને ગઈકાલે ઝડપી લેવામાં આવ્યો હતો. તો આજે મુખ્ય આરોપી રાણીબા ઉર્ફે વિભૂતિ પટેલ, ઓમ પટેલ અને રાજ પટેલ સહિતના વધુ ત્રણ આરોપીઓ પોલીસ સમક્ષ હાજર થયા છે તેવું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. હજુ આરોપી પરીક્ષિત પટેલને તેમજ અન્ય આરોપીને ઝડપવા પણ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

Tags: morbi policeraniba patel surander
Previous Post

રાજૌરી અને પૂંચ આતંકવાદી હુમલામાં લશ્કર-એ-તૈયબાનો હાથ

Next Post

ઇઝરાયેલ-હમાસ વચ્ચે યુદ્ધ વિરામ માટે બે દિવસની વધી સમય મર્યાદા

dharmendravaghela

dharmendravaghela

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
ઇઝરાયેલ-હમાસ વચ્ચે યુદ્ધ વિરામ માટે બે દિવસની વધી સમય મર્યાદા

ઇઝરાયેલ-હમાસ વચ્ચે યુદ્ધ વિરામ માટે બે દિવસની વધી સમય મર્યાદા

સેનાની મદદથી રેટ માઇનર્સે ખોદકામ શરૂ : 41 મજૂરો જલ્દી આવશે બહાર

સેનાની મદદથી રેટ માઇનર્સે ખોદકામ શરૂ : 41 મજૂરો જલ્દી આવશે બહાર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.