Sunday, September 13, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

ઇઝરાયેલ-હમાસ વચ્ચે યુદ્ધ વિરામ માટે બે દિવસની વધી સમય મર્યાદા

યુદ્ધવિરામના ચોથા દિવસે ઈઝરાયેલે 33 પેલેસ્ટાઈનીઓ, હમાસે 11 ઈઝરાયેલી બંધકોને મુક્ત કર્યા

dharmendravaghela by dharmendravaghela
2023-11-28 11:23:50
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

કતારના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર જણાવ્યું હતું કે, ગાઝા પટ્ટી પર માનવીય યુદ્ધવિરામને વધારવા માટે કરાર કર્યો છે. હવે આ બે દિવસ માટે વધારવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું કે, કતાર જાહેરાત કરે છે કે ચાલી રહેલી મધ્યસ્થા હેઠળ ગાઝા પટ્ટીમાં માનવીય યુદ્ધ વિરામને વધુ બે દિવસ માટે વધારવા પર એક કરાર થયો છે
ઇઝરાયેલ-હમાસ વચ્ચે યુદ્ધવિરામના ચોથા દિવસે 11 ઇઝરાયેલી બંધકોને મુક્ત કરવામાં આવ્યા હતા. ઇઝરાયેલ સંરક્ષણ દળોએ રેડ ક્રોસને બંધકોને મુક્ત કરવાની પુષ્ટિ કરી. બંધકોની મુક્તિ માટે ઈઝરાયેલ અને હમાસ વચ્ચે કરાર હેઠળ ઇઝરાયેલના બંધકોને મુક્ત કરવાના બદલામાં ઇઝરાયેલ જેલમાં બંધ પેલેસ્ટાઇનીઓને મુક્ત કરશે. કતારના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું કે, યુદ્ધવિરામના ચોથા દિવસે ઈઝરાયેલે 33 પેલેસ્ટાઈનીઓને મુક્ત કરાયા, જેના બદલામાં હમાસે 11 ઈઝરાયેલી બંધકોને મુક્ત કર્યા. 52 દિવસ પછી 11 ઈઝરાયેલના નાગરિકો તેમના પરિવારને મળશે.

એલન મસ્કનું ઈઝરાયલને સમર્થન
ઈઝરાયલ અને પેલેસ્ટાઈનના કટ્ટરપંથી સંગઠન હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે એક્સ અને ટેસ્લાના CEO એલન મસ્ક ઈઝરાયલ પહોંચ્યા છે. તેમણે અહીં વડાપ્રધાન બેન્ઝામિન નેતન્યાહૂ સાથે મુલાકાત કરી અને આ યુદ્ધને લઈને ઈઝરાયલનું સમર્થન કર્યું. એલન મસ્ક કહ્યું કે, ઈઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ ખતમ થયા બાદ તેઓ ગાઝાનું પુનઃનિર્માણ કરવામાં મદદ કરવા ઈચ્છશે, પરંતુ પેલેસ્ટાઈન વિસ્તારોને કટ્ટરપંથથી મુક્ત કરાવવા મહત્વપૂર્ણ છે.

Tags: ceasefire more 2 dayshamasisrael
Previous Post

વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબાનું પોલીસ સામે સરેન્ડર

Next Post

સેનાની મદદથી રેટ માઇનર્સે ખોદકામ શરૂ : 41 મજૂરો જલ્દી આવશે બહાર

dharmendravaghela

dharmendravaghela

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
સેનાની મદદથી રેટ માઇનર્સે ખોદકામ શરૂ : 41 મજૂરો જલ્દી આવશે બહાર

સેનાની મદદથી રેટ માઇનર્સે ખોદકામ શરૂ : 41 મજૂરો જલ્દી આવશે બહાર

પાકિસ્તાન-ચીન અને પાપુઆ ન્યૂ ગિનીમાં ધરતી ધ્રુજી

પાકિસ્તાન-ચીન અને પાપુઆ ન્યૂ ગિનીમાં ધરતી ધ્રુજી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.