સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના ઝીંઝુડા ગામ ખાતે મોરબી તાલુકાના સુલતાનપુર ગામના પ્રેમી યુગલ આજથી બે દિવસ પહેલા પોતાના ઘરેથી બંને નાસી ચુંટ્યા હતા અને સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના ઝીંઝુડા ગામ ખાતે આવેલા મંદિરના ઝાડ સાથે લટકી અને બંને પ્રેમી યુગલએઆત્મહત્યા કરી લીધી છે.
આ બંને પ્રેમી યુગલ પોતાના ઘરેથી બે દિવસ પહેલા પોતપોતાના નાસી છુટ્યા હતા અને અચાનક જ બંને પ્રેમી ઉગલે આત્મહત્યા કરી લીધી છે. આ બંને પ્રેમી યુગલ મોરબી જિલ્લાના સુલતાનપુર તાલુકાના હોવાનું બહાર આવ્યું છે ત્યારે પોલીસે પરિવારને જાણકારી આપી અને આગળની કાર્યવાહી શરૂ કરી છે