Wednesday, July 29, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર રાષ્ટ્રીય

….. તેના જેવી હજારો છોકરીઓની ન્યુડ તસવીરો તેમાં હતી!

બોયફ્રેન્ડનો મોબાઈલ ચેક કરતા ગર્લફ્રેન્ડના હોશ ઉડી ગયા

dharmendravaghela by dharmendravaghela
2023-11-30 12:05:21
in રાષ્ટ્રીય, સમાચાર
Share on FacebookShare on Twitter

ડિઝીટલ ટેકનોલોજીએ માણસનું જીવન સરળ કરી નાંખ્યું છે, સાથે સાથે મુશ્કેલીઓ પણ વધારી દીધી છે. બોયફ્રેન્ડ પાસે પોતાની પ્રાઈવેટ તસ્વીરો ખેંચાવનાર એક યુવતીએ અહેસાસ થયો કે બોયફ્રેન્ડના મોબાઈલમાંથી આ તસ્વીરો ડિલીટ કરવી જોઈએ, જયારે તેણે બોયફ્રેન્ડનો ફોન મેળવીને ફોટો ગેલેરી ખોલી તો તેની આંખો જ ફાટી ગઈ, તેમાં તેના સહિત એક-બે નહીં પણ 13 હજાર જેટલી યુવતીઓની ન્યુડ તસવીરો હતો.જયારે યુવતીને ભાન થયું તો તેણે ઓફિસમાં કામ કરતા લોકોને સૂચીત કર્યા બાદમાં ઓફિસની લીગલ હેડ યુવતીના બોયફ્રેન્ડ અને ઓફિસના કર્મચારી આદિત્ય સામે સાઈબર ક્રાઈમમાં ફરિયાદ કરતા પોલીસે તેની ધરપકડ કરી લીધી છે.
આ ચોંકાવનારા બનાવ અંગે મળતી વિગત મુજબ 22 વર્ષની તન્વી (નામ બદલ્યું છે) એક બીપીઓમાં કામ કરે છે. તે પોતાની જ ઓફિસમાં કામ કરતા આદિત્ય સંતોષ નામના યુવક સાથે સંબંધમાં હતી. આ દરમિયાન આદિત્યે તેની કેટલીક ‘અંગત’ તસ્વીરો ખેંચી હતી. તન્વી આદિત્યના ફોનમાંથી પોતાની ‘અંગત’ તસ્વીરો ડીલીટ (હટાવવા) માંગતી હતી, તેણે આદિત્યની જાણ બહાર મોબાઈલની ફોટો ગેલેરી ખોલી તો તેના હોશકોશ ઉડી ગયા. કારણ કે તેમાં તન્વી સહિત લગભગ 13 હજાર મહિલાઓની ન્યુડ તસ્વીરો હતી.
આ ખબર પડતા જ તન્વીએ આદીત્ય સાથે સંબંધ ખતમ કરી નાખ્યા હતા. બાદમાં તન્વીએ 20 નવેમ્બરે પોતાની ઓફિસમાં બધાને સૂચીત કર્યા હતા. બીપીઓની લીગલ હેડ અર્ચના (નામ બદલ્યું છે) પણ આદિત્ય સામે 23 નવેમ્બરે સાઈબર ક્રાઈમ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. તન્વીને શક ગયો કે કેટલીક તસ્વીરો મોર્ફ કરેલી છે. બીજી બાજુ કંપનીએ કામ કરતી અન્ય મહિલાઓની સુરક્ષાને ધ્યાને લઈ પોલીસમાં ફરિયાદ કરી. પોલીસે આદિત્યની ધરપકડ કરી લીધી છે. પોલીસે કહ્યું હતું કે મોબાઈલમાં કેટલાક ફોટા અસલી છે, કેટલાક મોર્ફ છે, અમે એ પણ પતો લગાવી રહ્યા છીએ કે આ ફોટાથી તેણે કોઈને બ્લેકમેલ તો નથી કર્યાને? તેની ચેટ અને કોલ હિસ્ટ્રીની પણ તપાસ હાથ ધરી છે.

Tags: indianude photos in boyfriend's mobile
Previous Post

હવામાન ‘વિલન’ બની રહ્યું છે : ચાલુ વર્ષના પ્રથમ નવ માસમાં 86% દિવસો બગડયા

Next Post

ઝીંઝુડા ગામે પ્રેમી યુગલએ મંદિરના કમ્પાઉન્ડમાં ઝાડ પર ફાસો લગાવી કર્યો આપઘાત

dharmendravaghela

dharmendravaghela

Related News

ગુરુપૂનમની ગોહિલવાડમાં થશે ભાવ અને આસ્થાપૂર્વક ઉજવણી
ભાવનગર

ગુરુપૂનમની ગોહિલવાડમાં થશે ભાવ અને આસ્થાપૂર્વક ઉજવણી

July 27, 2026
જમીન લીઝ પર આપી રેલવે કરશે 7500 કરોડની કમાણી
ભાવનગર

ભાવનગર બાંદ્રા સ્પેશિયલ ટ્રેનની મુદત એક મહિનો લંબાવાઈ : કાયમી નહીં કરવામાં રેલ તંત્રની મેલી મુરાદ !

July 27, 2026
યુવાન બહેનોના જયાં-પાર્વતી વ્રતનો પ્રારંભ
ભાવનગર

યુવાન બહેનોના જયાં-પાર્વતી વ્રતનો પ્રારંભ

July 27, 2026
Next Post
ઝીંઝુડા ગામે પ્રેમી યુગલએ મંદિરના કમ્પાઉન્ડમાં ઝાડ પર ફાસો લગાવી કર્યો આપઘાત

ઝીંઝુડા ગામે પ્રેમી યુગલએ મંદિરના કમ્પાઉન્ડમાં ઝાડ પર ફાસો લગાવી કર્યો આપઘાત

એથર ઇન્ડસ્ટ્રી કેમિકલ આગ દુર્ઘટનામાં લાપત્તા 7 કામદારોનાં મૃતદેહ મળ્યા

એથર ઇન્ડસ્ટ્રી કેમિકલ આગ દુર્ઘટનામાં લાપત્તા 7 કામદારોનાં મૃતદેહ મળ્યા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.