Friday, May 15, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

હવામાન ‘વિલન’ બની રહ્યું છે : ચાલુ વર્ષના પ્રથમ નવ માસમાં 86% દિવસો બગડયા

2923 મોત : 20 લાખ હેકટરમાં પાકને નુકશાન થયું, 80000થી વધુ ઘર નષ્ટ થયા

dharmendravaghela by dharmendravaghela
2023-11-30 11:58:42
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

હાલમાં જ આપણે માવઠાનો અનુભવ કર્યો અને હજુ ડિસેમ્બર માસમાં વધુ માવઠાઓ આવી રહ્યા છે પણ ફકત સૌરાષ્ટ્ર કે ગુજરાત જ નહી દેશભરમાં હવામાન સતત ‘વિલન’ બની રહ્યું છે અને છેલ્લા નવ માસમાં 86% દિવસો હવામાનની કોઈને કોઈ પ્રકારની વિષમતા જોવા મળી હતી અને તેમાં બિહાર સૌથી વધુ ભોગ બન્યુ છે.
કલાઈમેટ ચેન્જની અસર હવે રોજબરોજના હવામાન પણ અસર કરે છે. સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાર્યમેન્ટના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતમાં આ વર્ષે 1 જાન્યુઆરીથી 30 ડિસેમ્બરના 273 દિવસોમાં 176 દિવસ હવામાન સંબંધી કોઈને કોઈ વિષમતા જોવા મળી હતી અને આ પ્રથમ નવ માસમાં જ હવામાન દુર્ઘટનાથી 2923 લોકોના મોત થયા હતા. આ પ્રકારની હવામાન ખરાબીના કારણે 20 લાખ હેકટરમાં પાકને નુકશાન થયું હતું. 80000થી વધુ ઘર નષ્ટ થયા હતા અને 92000 પશુઓના મોત થયા હતા.
સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાર્યમેન્ટના રિપોર્ટ કહે છે કે વાસ્તવમાં જે નુકશાન-જાનહાની સરકારી ચોપડે નોંધાઈ છે તેના કરતા વધુ હોવાનો ભય છે. કારણ કે દૂરના ગ્રામીણક્ષેત્રના આંકડા સહેલાઈથી મળતા નથી. સૌથી વધુ મોત બિહારમાં 642 થયા છે. ફેબ્રુઆરી માસ સૌથી ગરમ રહ્યું છે. 123 વર્ષની સૌથી વધુ ગરમી પડી હતી.

Tags: indiawether damage
Previous Post

માત્ર એક સભ્યથી ચાલતા ગુજરાતના OBC કમિશનની કામગીરી અંગે હાઈકોર્ટે માંગ્યો ખુલાસો

Next Post

….. તેના જેવી હજારો છોકરીઓની ન્યુડ તસવીરો તેમાં હતી!

dharmendravaghela

dharmendravaghela

Related News

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી પાંચ દેશોના પ્રવાસે
તાજા સમાચાર

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી પાંચ દેશોના પ્રવાસે

May 15, 2026
નીટ યુજીની ફેર પરીક્ષા હવે ૨૧ જૂને લેવાશે : સરકારની મંજૂરી બાદ કરાઈ જાહેરાત
તાજા સમાચાર

નીટ યુજીની ફેર પરીક્ષા હવે ૨૧ જૂને લેવાશે : સરકારની મંજૂરી બાદ કરાઈ જાહેરાત

May 15, 2026
પાકિસ્તાનના સૈન્ય કેમ્પ ઉપર આતંકવાદી હુમલો
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનના સૈન્ય કેમ્પ ઉપર આતંકવાદી હુમલો

May 15, 2026
Next Post
….. તેના જેવી હજારો છોકરીઓની ન્યુડ તસવીરો તેમાં હતી!

..... તેના જેવી હજારો છોકરીઓની ન્યુડ તસવીરો તેમાં હતી!

ઝીંઝુડા ગામે પ્રેમી યુગલએ મંદિરના કમ્પાઉન્ડમાં ઝાડ પર ફાસો લગાવી કર્યો આપઘાત

ઝીંઝુડા ગામે પ્રેમી યુગલએ મંદિરના કમ્પાઉન્ડમાં ઝાડ પર ફાસો લગાવી કર્યો આપઘાત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.