Saturday, September 12, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

ભાવનગરમાં વાદળીયા માહોલ વચ્ચે ફરી માવઠાની આગાહી

રવિવારે હળવા છાટણા સાથે ફૂકાયેલા પવનથી વાતાવરણમાં પ્રસરેલી ઠંડક, સોમવારે પણ મોડી સવાર સુધી ધૂમ્મસનુ સામ્રાજ્ય યથાવત ઃ બેવડી ઋતુથી રોગચાળાની દહેશત

dharmendravaghela by dharmendravaghela
2023-12-04 13:49:40
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

ગત સપ્તાહે થયેલા કમોસમી માવઠા બાદ હવામાન વિભાગ દ્વારા વધુ એક વખત કમોસમી માવઠાની આગહી કરી છે. જેના પગલે રવિવારે ભાવનગર શહેરમાં હળવા ઝાપટા પણ પડ્‌યાં હતા. અને પવન પણ ફૂકાતા બપોર સુધી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. જોકે વરસાદી માહોલના કારણે સવારે મોડે સુધી ધુમ્મસનો માહોલ સર્જાય રહ્યો છે. અને બપોર સુધી વાદળો છવાયેલા રહ્યા હતા.
રાજ્યના હવામાન વિભાગ દ્વારા અપાયેલી કમોસમી માવઠાની આગાહીના પગલે વાદળોની આવનજાવન વધવા પામી છે. જેના પગલે રવિવારે હળવા ઝાપટા પણ પડ્‌યા હતા. અને રસ્તાઓ ભીના થઈ ગયા હતા. જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી આમ ઠંડક અને ભેજના કારણે બેવડી રૂતુનો અનુભવ થવાથી શરદી, તાવ, ઉધરસ સહિતના દર્દીઓમાં વધારો થવા લાગ્યો છે. અને દવાખાનામાં દર્દીઓની ભીડ પણ વધવા લાગી છે. છેલ્લા ૨૪ કલાકમાં લધુતમ તાપમાનમાં પણ ઘટાડો જોવા મળ્યો છે.
આજે સોમવારે સવારે પણ મોડે સુધી વાદળછાયા વાતાવરણ વચ્ચે ધુમ્મસ છવાયેલુ રહ્યું હતું. અને સુર્યનારાયણના દર્શન થયા ન હતા. સાથે સાથે ઠંડો પવન પણ શરૂ થયો હતો. જોકે હજુ સુધી લઘુતમ તાપમાન ૧૮ ડિગ્રીથી નીચે ગયુ ન હોય ગરમ વસ્ત્રો સાથે બજારમાં નિકળવુ પડે તેવી સ્થિતિ આવી નથી પરંતુ હવામાન વિભાગની આગાહી પ્રમાણે કમોસમી માવઠુ થશે તો ઠંડી અને રોગચાળામા વધારો થશે તેમ મનાઈ રહ્યું છે. માવઠાની ફરી થયેલી આગાહીના પગલે ખેડૂતો પણ ચિંતામાં મુકાયા છે. દરમિયાન ભાવનગરમાં લઘુતમ તાપમાન ઘટીને ૨૧ ૩ ડિગ્રી થયુ હતુ જ્યારે મહતમ તાપમાન ૨૮ ૪ ડિગ્રી રહ્યું હતું. જ્યારે સરેરાશ ૧૪ કી.મી.ની ઝડપે પવન ફૂકાવા સાથે ભેજનુ પ્રમાણ ૭૫% રહ્યું હતું.

Tags: bhavnagarvasrad aagahi
Previous Post

4 રાજયોના સુકાનીઓ કોણ ? : સસ્પેન્સ-ઉતેજના

Next Post

સરિતા શોપિંગ સેન્ટરના કાનુની વિવાદમાં બુધવારે કોર્ટમાં જવાબ આપશે કોર્પોરેશન

dharmendravaghela

dharmendravaghela

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
મુખ્યમંત્રીએ ખાતમૂર્હત કર્યુ તે રોડનુ કામ દોઢ વર્ષે પણ અધ્ધરતાલ : મ્યુ. શાસકો એજન્સીના ઘૂંટણીયે.?!

સરિતા શોપિંગ સેન્ટરના કાનુની વિવાદમાં બુધવારે કોર્ટમાં જવાબ આપશે કોર્પોરેશન

દુઃખી દીકરીને તેડવા આવેલા પિતાને ધમકાવી સાસરિયાઓએ તગેડી મુક્યા

એસી રીપેરીંગ મામલે બેંક મેનેજર સહિત કર્મચારીઓના ત્રાસથી યુવકનો આપઘાત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.