Saturday, September 12, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

વિદ્યાર્થી પર સાથે ભણતા એક વિદ્યાર્થી સહિત 2 શખ્સોએ એક વર્ષ સુધી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું

dharmendravaghela by dharmendravaghela
2023-12-05 12:03:26
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

બનાસકાંઠા જિલ્લાના ડીસામાં ધોરણ-9ના એક વિદ્યાર્થી પર સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યની ચોંકાવનારી ઘટના સામે આવી છે.
ડીસામાં ધોરણ-9 અભ્યાસ કરતા એક વિદ્યાર્થી પર તેની સાથે અભ્યાસ કરતો અને GS બનેલો એક વિદ્યાર્થી અને અન્ય એક યુવકે મળીને પહેલા સામુહિક દુષ્કર્મ આચર્યું હતું અને વીડિયો બનાવ્યો હતો. આ વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને, બ્લેકમેલ કરીને આ બંને એ સગીર પર એક વર્ષ સુધીમાં અનેક વાર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું. આ બંને આરોપીઓએ હવે આ સગીર પાસે પૈસાની માંગણી કરતા સમગ્ર મામલો સામે આવ્યો છે.
આ સમગ્ર મામલે ડીસા તાલુકા પોલીસે કૃત્ય આચરનાર એક સગીર અને રાહુલ મોદી નામના યુવક ગુન્હાની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Tags: banaskanthsdisastudent srushti virudh krutya
Previous Post

નકલી ટોલનાકા કાંડમાં એકનું ભાજપ કનેક્શન તો બીજો ધાર્મિક સંસ્થાના પ્રમુખનો પુત્ર

Next Post

સુરત ભાજપના નેતાના બીભત્સ ફોટો વાયરલ કરવાના કેસમાં ફરાર હિતેન્દ્ર વાસિયાની અટકાયત

dharmendravaghela

dharmendravaghela

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
ભાવનગરમાં ટેલીકોમ કંપનીના કેબલની ચોરી કરતા પીથલપુરનો શખ્સ ઝડપાયો

સુરત ભાજપના નેતાના બીભત્સ ફોટો વાયરલ કરવાના કેસમાં ફરાર હિતેન્દ્ર વાસિયાની અટકાયત

મારી કાર દોઢ કરોડની છે, તારે મરવું હોય બસ નીચે આવી જા..:

મારી કાર દોઢ કરોડની છે, તારે મરવું હોય બસ નીચે આવી જા..:

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.