Saturday, September 12, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

સિરપકાંડમાં વધુ એકનું મોત

અમદાવાદ સિવિલમાં વેન્ટિલેટર પર રાખવામાં આવેલા 72 વર્ષીય દર્દીએ દમ તોડ્યો

dharmendravaghela by dharmendravaghela
2023-12-06 13:34:40
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

ખેડા જિલ્લાના નડિયાદમાં આયુર્વેદિક સિરપના સેવનને કારણે અત્યાર સુધીમાં 6 લોકોના મૃત્યુ નીપજ્યા હતા. આ ઉપરાંત અન્યોને સારવાર હેઠળ રાખવામાં આવ્યા હતા. જેમાંથી 2 લોકોને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આજે વહેલી સવારે 4 વાગ્યે 72 વર્ષીય સાંકળભાઈ સોઢાનું 7 દિવસની સારવાર બાદ મૃત્યુ નીપજ્યું છે. તેઓ છેલ્લા એક સપ્તાહથી અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે વેન્ટિલેટર પર હતા. 7 દિવસની સારવાર દરમિયાન તેમની સ્થિતિમાં કોઈ સુધાર આવ્યો નહોતો જે બાદ આજે વહેલી સવારે તેઓ મોતને ભેટ્યા છે.

Tags: Ahmedabadkhedasyrup kand death
Previous Post

ધર્મગુરુ સૈયદના સૈફુદ્દીનને નિશાન-એ-પાકિસ્તાન એનાયત

Next Post

ગુજસીટોકના આરોપીઓને દબોચવા ગયેલી પોલીસ ટીમ પર ફાયરીંગ, PSI ગંભીર રૂપે ઘાયલ

dharmendravaghela

dharmendravaghela

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
ગુજસીટોકના આરોપીઓને દબોચવા ગયેલી પોલીસ ટીમ પર ફાયરીંગ, PSI ગંભીર રૂપે ઘાયલ

ગુજસીટોકના આરોપીઓને દબોચવા ગયેલી પોલીસ ટીમ પર ફાયરીંગ, PSI ગંભીર રૂપે ઘાયલ

પુત્રના ટેન્શનમાં  પરિવાર સાથે આપઘાત કર્યો હોવાનો ખુલાસો

નલિયા એરફોર્સ સ્ટેશનમાં ફરજ બજાવતા એક જવાને સર્વિસ હથિયારથી કર્યો આપઘાત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.