Saturday, September 12, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

તમિલનાડુમાં પૂરથી 1.2 કરોડ લોકો પ્રભાવિત

સ્કૂલ-કોલેજ સતત ચોથા દિવસે બંધ, 15 ટ્રેન રદ : એમકે સ્ટાલિને વડાપ્રધાનને પત્ર લખીને 5060 કરોડ રૂપિયાની મદદ માગી

dharmendravaghela by dharmendravaghela
2023-12-07 11:45:44
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

બંગાળની ખાડીમાંથી શરૂ થયેલા મિચૌંગ વાવાઝોડાને કારણે આવેલા પૂરથી તમિલનાડુના 1.2 કરોડ લોકો પ્રભાવિત થયા છે. ચેન્નાઇ, તિરૂવલ્લૂર, કાંચીપુરમ અને ચેંગલપટ્ટૂ જિલ્લામાં સૌથી વધુ નુકસાન થયું છે.
ગુરૂવારે ચેન્નાઇ જતી 15 ટ્રેનને રદ કરવામાં આવી છે. 4 ડિસેમ્બરથી તમામ સ્કૂલ અને કોલેજ બંધ છે. ભારતીય વાયુસેનાના હેલિકોપ્ટરથી પૂર પ્રભાવિત વિસ્તારોમાં 23 કિલોગ્રામ રાહત સામગ્રી પહોંચાડવામાં આવી છે. DMK સાંસદ ટીઆર બાલૂએ સંસદમાં જણાવ્યુ કે રાજ્યમાં 47 વર્ષ પછી આવી સ્થિતિ બની છે. ચેન્નાઇમાં એક દિવસમાં સૌથી વધુ 50 સેમી વરસાદ રેકોર્ડ કરવામાં આવ્યો છે. ભારે વરસાદને કારણે 20 લોકોના મોત થયા છે. શહેરના કેટલાક ભાગમાં ત્રણ દિવસથી વિજળી અને ઇન્ટરનેટ બંધ છે.
તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને 5060 કરોડ રૂપિયાની મદદ માંગી છે. પીએમ મોદીએ એક્સ પર વાવાઝોડાને કારણે જીવ ગુમાવનારા લોકોના પરિવારને લઇને સંવેદના વ્યક્ત કરી હતી.

Tags: floodTamilnadu
Previous Post

જશોનાથ મંદિર વિકાસ અને જીર્ણોદ્ધાર પેટે બંને ધારાસભ્યોના પ્રયત્નથી 99,98,400 મંજુર

Next Post

કટક રેલ્વે સ્ટેશન પર જનશતાબ્દી એક્સપ્રેસમાં લાગી આગ

dharmendravaghela

dharmendravaghela

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
કટક રેલ્વે સ્ટેશન પર જનશતાબ્દી એક્સપ્રેસમાં લાગી આગ

કટક રેલ્વે સ્ટેશન પર જનશતાબ્દી એક્સપ્રેસમાં લાગી આગ

આજથી રામલલાના પૂજારીઓની તાલીમ શરૂ

આજથી રામલલાના પૂજારીઓની તાલીમ શરૂ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.