Thursday, April 16, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

દિલ્હી AIIMSમાં ચીનમાં ફેલાતા ન્યુમોનિયાના 7 કેસ નોંધાયા

dharmendravaghela by dharmendravaghela
2023-12-07 12:01:21
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

ચીનમાં ફેલાતા શ્વસન એમ.ન્યુમોનિયાના 7 કેસ પણ દિલ્હી AIIMSમાં નોંધાયા છે. તપાસમાં ઓળખાયેલા દર્દીઓ પર નજર રાખવામાં આવી રહી છે.
આ વર્ષે ચીનમાં ફેલાતા એમ. ન્યુમોનિયાના 7 કેસ દિલ્હી AIIMSમાં નોંધાયા છે. જ્યારે AIIMS એ આને લગતું સંશોધન કર્યું, ત્યારે આ રોગ સાથે સંબંધિત બેક્ટેરિયા માઇક્રોપ્લાઝમા ન્યુમોનિયા મળી આવ્યો. લેન્સેટ માઈક્રોમાં પ્રકાશિત એક રિપોર્ટ અનુસાર, સંક્રમમ શરૂઆતના તબક્કામાં કરવામાં આવેલા પીસીઆર પરીક્ષણ દ્વારા કેસની શોધ કરવામાં આવી હતી અને છ કેસ IGM ELISA પરીક્ષણ દ્વારા શોધી કાઢવામાં આવ્યા હતા જે પછીના તબક્કામાં પણ કરી શકાય છે.

વોકિંગ ન્યુમોનિયા શું છે?

દિલ્હી AIIMSના માઇક્રોબાયોલોજી વિભાગના પૂર્વ વડા અને કન્સોર્ટિયમના સભ્ય ડૉ. રામ ચૌધરીએ મીડિયા રિપોર્ટમાં જણાવ્યું હતું કે, એમ. ન્યુમોનિયાનાને 15-20% કમ્યૂનિટી ન્યુમોનિયાનું કારણ માનવામાં આવે છે. ડો.ચૌધરીએ જણાવ્યું હતું કે આ વાયરસથી થતો ન્યુમોનિયા સામાન્ય રીતે હળવો હોય છે, તેથી તેને ચોકીંગ ન્યુમોનિયા પણ કહે છે. પરંતુ તેના કેસ ગંભીર પણ હોઈ શકે છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારતે માયકોપ્લાઝમા ન્યુમોનિયાની તપાસ માટે દેખરેખ વધારવાની જરૂર છે. હાલમાં માત્ર AIIMS અને દિલ્હીના કેટલાક અન્ય કેન્દ્રો પર નજર રાખવામાં આવી રહી છે. લેન્સેટના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે જે દેશોમાં એમ. ન્યુમોનિયા ફરી ઉભરી આવ્યો છે ત્યાં કેસોની સંખ્યા લગભગ રોગચાળા પહેલાની સંખ્યા જેટલી છે.

Tags: AIIMSdelhiwalking numonia case
Previous Post

લૂંટના રીઢા આરોપીએ પકડવા જતાં ઉત્પાત મચાવ્યો

Next Post

ગરબાને ‘અમૂર્ત સાંસ્કૃતિક ધરોહર’ જાહેર કરાતા કરાઇ ઉજવણી

dharmendravaghela

dharmendravaghela

Related News

તાજા સમાચાર

બેંગલુરુમાં લકવાગ્રસ્ત વૃદ્ધ માતાની પુત્રએ ચોથા માળેથી નીચે ફેંકી કરી હત્યા

April 16, 2026
આંતરરાષ્ટ્રીય

ભારત સાથે ઊર્જા સહિતના ક્ષેત્રમાં ભાગીદારી વધારવા રશિયાની તૈયારી

April 16, 2026
ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો
આંતરરાષ્ટ્રીય

રશિયા પાસેથી સસ્તુ ઓઈલ ખરીદવાની અમેરિકાની અવધિ પૂર્ણ : ભારતની મુશ્કેલી વધશે

April 16, 2026
Next Post
ગરબાને ‘અમૂર્ત સાંસ્કૃતિક ધરોહર’ જાહેર કરાતા કરાઇ ઉજવણી

ગરબાને ‘અમૂર્ત સાંસ્કૃતિક ધરોહર’ જાહેર કરાતા કરાઇ ઉજવણી

ગુજરાતમાં નવા 11 ગ્રીનફિલ્ડ એરપોર્ટ નિર્માણ પામશે

ગુજરાતમાં નવા 11 ગ્રીનફિલ્ડ એરપોર્ટ નિર્માણ પામશે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.