Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

ગુજરાતી યુવકે અમેરિકાની ફૂટબોલ ટીમને લગાવ્યો રૂ. ૧૯૫ કરોડનો ચૂનો

અમિત પટેલ નામનો ગુજરાતી યુવક આ ફૂટબોલ ટીમનો ભૂતપૂર્વ કર્મચારી

dharmendravaghela by dharmendravaghela
2023-12-08 11:51:31
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

અમેરિકામાં મૂળ ગુજરાતના યુવકે અમેરિકન ફૂટબોલ ટીમ જેક્સનવિલે જગુઆર્સને કરોડો રૂપિયાનો ચૂનો લગાવ્યો હતો. અમિત પટેલ નામનો ગુજરાતી યુવક આ ફૂટબોલ ટીમનો ભૂતપૂર્વ કર્મચારી છે અને તેને વૈભવી લાઇફસ્ટાઇલ માટે રૂપિયાની જરૂર હતી જેથી તેણે ટીમને કરોડો રૂપિયાનો ચૂનો લગાવ્યો હતો.
અમિત પટેલ પર ટીમના ખજાનામાંથી ૨.૨ કરોડથી વધુ ડૉલરની (અંદાજે રૂ. ૧૯૫ કરોડની) ઉચાપત કરવાનો આરોપ છે. અમિત પટેલ ૨૦૧૮ થી ૨૦૨૩ સુધી ફ્લોરિડા સ્થિત ફૂટબોલ ટીમ જેક્સનવિલે જગુઆર્સના ફાઇનાન્સિયલ પ્લાનિંગ અને એનાલિસિસ મેનેજર હતો. તેણે પૈસાનો ઉપયોગ મોંઘી ઘડિયાળો ખરીદવા, ઓનલાઈન જુગાર રમવા, ખાનગી જેટ ચાર્ટરના ઉપયોગ અને મિત્રો માટે લક્ઝરી ટ્રીપ પાછળ ખર્ચ્યા હતા.
ધ ન્યૂયોર્ક પોસ્ટે ધ એથ્લેટિકને ટાંકીને અહેવાલ આપ્યો હતો કે, ફ્લોરિડામાં યુએસ ડિસ્ટ્રિક્ટ કોર્ટ દ્વારા આ સપ્તાહની શરૂઆતમાં દાખલ કરવામાં આવેલા દસ્તાવેજોમાં છેતરપિંડી અને ગેરકાયદેસર નાણાકીય વ્યવહારનો આરોપ મુકવામાં આવ્યો હતો. ટીમના નાણા વિભાગ સાથે કામ કરતી વખતે અમિત પટેલે છેતરપિંડી કરવા માટે ટીમના વર્ચ્યુઅલ ક્રેડિટ કાર્ડનો દુરુપયોગ કર્યો હતો. કોર્ટમાં દાખલ કરાયેલી અરજી અનુસાર, તેણે “કેટરિંગ, એરફેર અને હોટેલ ચાર્જીસ પાછળ રૂપિયાનો ખર્ચ કરીને સિસ્ટમ સાથે મેન્યુઅલી ચેડા કર્યા અને પછી તે પેમેન્ટની નકલ કરી હતી. તેણે પેમેન્ટની રકમ વધારી અને સંપૂર્ણપણે નકલી લેવડદેવડ કરવાની શરૂઆત કરી હતી. ફૂટબોલ ટીમે એક નિવેદનમાં કહ્યું હતું કે અમે પુષ્ટી કરીએ છીએ કે ટીમે ફેબ્રુઆરી ૨૦૨૩માં ફાઇલિંગમાં નામ આપવામાં આવેલ અમિતને નોકરીમાંથી કાઢી મુક્યો છે.

Tags: amit patel fraud rs.195 CRfootbal teamUSA
Previous Post

આઇસીસીએ ટી-૨૦ વર્લ્ડ કપ ૨૦૨૪ માટે લોન્ચ કર્યો નવો લોગો

Next Post

ખાંડના ભાવ અંકુશમાં રાખવા આદેશ

dharmendravaghela

dharmendravaghela

Related News

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત
તાજા સમાચાર

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત

July 1, 2025
યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત
તાજા સમાચાર

યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત

July 1, 2025
હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા
તાજા સમાચાર

હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા

July 1, 2025
Next Post
ખાંડના ભાવ અંકુશમાં રાખવા આદેશ

ખાંડના ભાવ અંકુશમાં રાખવા આદેશ

‘મને મોદીજી નહી’ મોદી જ કહીને બોલાવો: વડાપ્રધાન ભાવુક

‘મને મોદીજી નહી’ મોદી જ કહીને બોલાવો: વડાપ્રધાન ભાવુક

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.