Sunday, September 13, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના સભ્ય સહિત 20 જુગારીઓ ઝડપાયા

4 લાખ 22 હજારનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો

dharmendravaghela by dharmendravaghela
2023-12-11 11:42:51
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

સુરેન્દ્રનગરના વણા ગામે ઝડપાયેલા જુગારધામમાં ભાજપના નેતા સહિત 20 લોકો ઝડપાયા છે. વણા ગામે રહેણાંક મકાનમાં જુગારધામ ચાલતુ હતું. રહેણાંક મકાનમાં જસદણ, પાટણ, રાજકોટ, મોરબી, રાજસ્થાન સહિતના વિસ્તારોમાંથી જુગાર રમવા માટે જુગારીઓ વણા ગામે આવતા હતા.
મળતા અહેવાલ પ્રમાણે પોલીસને બાતમી મળી હતી કે વણાના રહેણાંક મકાનમાં મહિપાલસિંહ ઉર્ફે ભીમભા હિતેન્દ્રસિંહ રાણા બહારથી માણસોને બોલાવી જુગારનો અડ્ડો ચલાવી રહ્યો છે. આ બાતમી મળતા પોલીસે છટકું ગોઠવીને અચાનક દરોડા પાડ્યા હતા.સુરેન્દ્રનગર જિલ્લાનું રાજકીય વાતાવરણ ગરમાયુ છે. તો બીજી તરફ જિલ્લા પંચાયતના સભ્ય અમથુભાઈ પણ ભાજપના એક વગદાર નેતા છે.
જસદણ પોલીસની રેડ દરમિયાન સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના સભ્ય અમથુભાઈ પણ જુગારના દરોડામાં પોલીસે ઝડપી પાડ્યા છે. કુલ ચાર લાખ 22 હજારનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ભાજપના નેતા જ જુગાર રમતા ઝડપાતા રાજકીય ગરમાવો સર્જાયો છે. ભાજપ સાથે જોડાયેલ લોકો જુગાર રમતા ઝડપાયા બાદ સુરેન્દ્રનગર જિલ્લાનું રાજકીય વાતાવરણ ગરમાયુ છે.

Tags: 20 jugari zadpayaSurendranagarvana
Previous Post

ચીને તિબેટનું નવું નામ આપ્યું ઝિજાંગ

Next Post

દારૂના નશામાં બે પુત્રોએ પિતાનું કાસળ કાઢી નાખ્યું

dharmendravaghela

dharmendravaghela

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
દારૂના નશામાં બે પુત્રોએ પિતાનું કાસળ કાઢી નાખ્યું

દારૂના નશામાં બે પુત્રોએ પિતાનું કાસળ કાઢી નાખ્યું

દુઃખી દીકરીને તેડવા આવેલા પિતાને ધમકાવી સાસરિયાઓએ તગેડી મુક્યા

હજ યાત્રાએ મોકલવાને નામે 24 લાખની ઠગાઈ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.