Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

રાજ્યમાં એરપોર્ટ પર DRI અને કસ્ટમ વિભાગ એલર્ટ

દુબઇથી આવતા પેસેન્જરો પર રહેશે ખાસ નજર: સોનાની દાણચોરી રોકવા તંત્ર એલર્ટ

dharmendravaghela by dharmendravaghela
2023-12-11 11:58:26
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

રાજ્યમાં હાલ લગ્નની સિઝન વચ્ચે સોનાનો ભાવ પણ વધ્યો છે. આ દરમિયાન સોનાનો ભાવ વધતાં દાણચોરીની શકયતાઓને જોતાં એરપોર્ટ કસ્ટમ વિભાગ અને DRI સહિતની એજન્સીઓ એલર્ટ મોડ પર છે. નોંધનિય છે કે, હાલ માર્કેટ પ્રાઇઝ મુજબ 10 ગ્રામ ગોલ્ડનો ભાવ 63,500 નોંધાયો હતો. આ તરફ હવે લગ્નની સિઝન વચ્ચે ખાસ કરીને વિદેશથી આવતા પેસેન્જરો પર કસ્ટમ અને એર ઇન્ટેલીજન્સના અધિકારીઓ નજર રાખી રહ્યા છે.

મહત્વનું છે કે, સોનાના સતત ભાવ વધારાને કારણે દાણચોરી શક્યતાઓ પણ વધી છે. જેને લઈ હવે દાણચોરી રોકવા દુબઈથી આવતા પેસેન્જરો અને કેરિયરો પર DRI અને કસ્ટમના અધિકારીઓએ નજર રાખવાનુ શરૂ કરી દીધુ છે. હાલ 10 ગ્રામ ગોલ્ડની કિંમત 63,500 છે જેની સરખામણીમાં દુબઈમાં 15 ટકા ઓછો ભાવ છે જેના કારણે પ્રોફિટ માર્જીન વધારે હોવાથી દાણચોરી વધુ થાય છે અને દાણચોરોની સિન્ડીકેટ ફરી એકવાર સક્રિય થઇ ગઇ છે.

Tags: airportDRI cheking for gold smullinggujarat
Previous Post

શેરબજાર ઓલ ટાઈમ હાઈ:સેન્સેક્સ 70 હજારને પાર

Next Post

યુદ્ધ હજુ ચાલુ છે પરંતુ હમાસ માટે આ અંતની શરૂઆત છે : નેતન્યાહૂ

dharmendravaghela

dharmendravaghela

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
યુદ્ધ હજુ ચાલુ છે પરંતુ હમાસ માટે આ અંતની શરૂઆત છે : નેતન્યાહૂ

યુદ્ધ હજુ ચાલુ છે પરંતુ હમાસ માટે આ અંતની શરૂઆત છે : નેતન્યાહૂ

કલમ 370 અસ્થાયી વ્યવસ્થા હતી, બીજા રાજ્યોની જેમ જમ્મુ-કાશ્મીર ભારતનું અભિન્ન અંગ

કલમ 370 અસ્થાયી વ્યવસ્થા હતી, બીજા રાજ્યોની જેમ જમ્મુ-કાશ્મીર ભારતનું અભિન્ન અંગ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.