Saturday, July 18, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ગોગામેડી હત્યાના એકમાત્ર સાક્ષી અજીતસિંહનું પણ મોત

સવાઈ માનસિંહ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી

dharmendravaghela by dharmendravaghela
2023-12-13 13:14:22
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીની 5 ડિસેમ્બરના રાજસ્થાનના જયપુરમાં તેમના નિવાસસ્થાન પર જ ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ દરમિયાન ત્યાં હાજર સુખદેવના ગાર્ડ અજીતસિંહ અને નવીન શેખાવત નામના બિઝનેસમેનને પણ શૂટરોએ ગોળી મારી દીધી હતી. નવીનનું એ જ સમયે ઘટના સ્થળ પર જ મોત થયું હતું જ્યારે અજીતસિંહ ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેનું હવે 7 દિવસ પછી અજીતસિંહનું પણ મોત થયું છે.
ગોળીબારમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા અજીતસિંહને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, 7 દિવસ પછી અજીતસિંહનું પણ મોત થયું તેમનું મોત નીપજ્યું હતું. અજીત સિંહ સુખદેવ હત્યા કેસના એકમાત્ર સાક્ષી હતા. ગોળીબાર સમયે તેઓ સુખદેવ સાથે બેઠા હતા. શૂટરોએ ફાયરિંગ શરૂ કરતાં જ અજીતસિંહે સુખદેવને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન તેમને પણ ગોળી વાગી હતી. તેમની સવાઈમાનસિંહ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી પરંતુ મંગળવારે મોડી રાત્રે અજીત સિંહનું પણ મોત થયું હતું.
આ કેસમાં પોલીસે ઘટનાના પાંચ દિવસ બાદ બંને શૂટર્સ અને એક સહયોગીની ચંદીગઢથી ધરપકડ કરી હતી. આ હત્યાકાંડને અંજામ આપવા માટે લોરેન્સ બિશ્નોઈ ગેંગના ગેંગસ્ટર રોહિત ગોદારાએ રોહિત રાઠોડ અને નીતિન ફૌજી નામના શૂટરોને પસંદ કર્યા હતા. બંને બિઝનેસમેન નવીન શેખાવત સાથે મળીને 5 ડિસેમ્બરે સુખદેવને લગ્નનું કાર્ડ આપવાના બહાને તેના ઘરે ગયા હતા. બધા સાથે બેઠા હતા ત્યારે નીતિન અને રોહિતે સુખદેવ પર ગોળીઓ વરસાવવાનું શરૂ કર્યું હતું.

Tags: Gogamedi murder eye witnes ajitsing deathjaypurRajasthan
Previous Post

UNGAમાં ઈઝરાયેલ-હમાસ યુદ્ધવિરામ માટે ઠરાવ પસાર

Next Post

સાંતલપુર નજીક માર્ગ અકસ્માતમાં એક જ પરિવારના ચારના મોત

dharmendravaghela

dharmendravaghela

Related News

ઇંગ્લેન્ડ સામેની બીજી વન-ડેમાં ભારતનો ચાર વિકેટે પરાજય
તાજા સમાચાર

ઇંગ્લેન્ડ સામેની બીજી વન-ડેમાં ભારતનો ચાર વિકેટે પરાજય

July 17, 2026
ગુજરાતમાંથી જૈશ-એ-મોહમ્મદના પાંચ આતંકવાદીઓ ઝડપાયા
તાજા સમાચાર

ગુજરાતમાંથી જૈશ-એ-મોહમ્મદના પાંચ આતંકવાદીઓ ઝડપાયા

July 17, 2026
બલુચિસ્તાનમાં પાકિસ્તાની સૈન્યના કાફલા ઉપર હુમલો : ૪૫ના મોતનો બીએલએનો દાવો
આંતરરાષ્ટ્રીય

બલુચિસ્તાનમાં પાકિસ્તાની સૈન્યના કાફલા ઉપર હુમલો : ૪૫ના મોતનો બીએલએનો દાવો

July 17, 2026
Next Post
સાંતલપુર નજીક માર્ગ અકસ્માતમાં એક જ પરિવારના ચારના મોત

સાંતલપુર નજીક માર્ગ અકસ્માતમાં એક જ પરિવારના ચારના મોત

૬ દિવસમાં ડુંગળી નિકાસની છુટ નહી મળે તો કોંગ્રેસ આંદોલન છેડશે

૬ દિવસમાં ડુંગળી નિકાસની છુટ નહી મળે તો કોંગ્રેસ આંદોલન છેડશે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.