Monday, September 14, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

UPDATE : નવા શિખર પર શેરબજાર: સેન્સેક્સ 71 હજારને પાર

નિફ્ટી પણ નવા ઓલટાઇમ હાઈ લેવલને સ્પર્શી ગયો

dharmendravaghela by dharmendravaghela
2023-12-15 13:06:17
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

ભારતીય શેરબજારમાં તેજીનો દોર જારી રહ્યો છે. સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે શુક્રવારે પણ બજારના બંને સૂચકાંકો લીલા નિશાન પર ખુલ્યા હતા અને રોકેટની ઝડપે દોડવા લાગ્યા હતા. એક તરફ બોમ્બે સ્ટોક એક્સચેન્જનો 30 શેરો ધરાવતો સેન્સેક્સ 400 પોઈન્ટથી વધુ ઉછળીને 71,000ને પાર કરી ગયો હતો. તો બીજી તરફ નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી પણ નવા ઓલટાઇમ હાઈ લેવલને સ્પર્શી ગયો હતો.
અગાઉના ટ્રેડિંગ દિવસની જેમ ગુરુવારે પણ શેરબજારમાં તોફાની શરૂઆત થઈ હતી. બીએસઈ સેન્સેક્સ 282.80 પોઈન્ટ – 0.40 ટકાના વધારા સાથે 70,797ના સ્તરે ખૂલ્યો હતો અને ટુંકમાં જ નવા સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચ્યો હતો. BSE સેન્સેક્સ 71,000 ની સપાટીને પાર કરી ગયો હતો અને સવારે 10.28 વાગ્યે તે 519.34 પોઈન્ટના વધારા સાથે 71,033.54 ના સ્તરે ટ્રેડ કર્યો હતો. સેન્સેક્સની જેમ NSEનો નિફ્ટી પણ તેની ગતિ જાળવી રહ્યો છે. શુક્રવારે નિફ્ટી 50 87.30 પોઈન્ટ અથવા 0.41 ટકાના ઉછાળા સાથે 21,270 પર શરૂ થયો હતો અને થોડી જ વારમાં 21,300ની સપાટી વટાવી ગયો હતો. નિફ્ટી ઈન્ડેક્સ (NIFTY 50) 151.90 પોઈન્ટ – 0.70 ટકાના વધારા સાથે 21,334.60ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો હતો.

Tags: indiasensex crossed 71000
Previous Post

WPI ફુગાવો નવેમ્બરમાં 0.26% સાથે આઠ મહિનાના સર્વોચ્ચ સ્તરે

Next Post

ભજનલાલ શર્માએ માતા-પિતાના ચરણ ધોઈને આશીર્વાદ લીધા

dharmendravaghela

dharmendravaghela

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
ભજનલાલ શર્માએ માતા-પિતાના ચરણ ધોઈને આશીર્વાદ લીધા

ભજનલાલ શર્માએ માતા-પિતાના ચરણ ધોઈને આશીર્વાદ લીધા

પન્નુ કેસની યોગ્ય તપાસ નહીં કરે તો તેની અસર ભારત-અમેરિકાના સંબંધો પર પડી શકે

પન્નુ કેસની યોગ્ય તપાસ નહીં કરે તો તેની અસર ભારત-અમેરિકાના સંબંધો પર પડી શકે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.