Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ડાયમંડ સિટી સુરત એરપોર્ટને ઈન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં મંજૂરી

dharmendravaghela by dharmendravaghela
2023-12-16 11:31:16
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ગુજરાતના ડાયમંડ સિટી તરીકે ઓળખાતા સુરત એરપોર્ટને ઈન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો આપવામાં આવ્યો હતો. સુરત એરપોર્ટને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તરીકે જાહેર કરવાની પરવાનગી કેબિનેટે આપી હોવાનું જણાવાયું હતું.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની કેબિનેટની બેઠકમાં સુરત એરપોર્ટને ઈન્ટરનેશનલ એરપોર્ટ જાહેર કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી હતી. સુરત એરપોર્ટ ફક્ત આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓનું પ્રવેશ દ્વાર જ નહીં, પરંતુ ડાયમંડ અને ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રી માટે પણ કોઈ પણ પ્રકારના અવરોધ વિના એક્સપોર્ટ-ઈમ્પોર્ટ ઓપરેશનની પણ સુવિધા પૂરી પાડશે. કેબિનેટના આ નિર્ણયને કારણે સુરત આંતરરાષ્ટ્રીય સ્તરે ઉડ્ડયન ક્ષેત્રે મહત્ત્વનું પ્લેયર બનશે. ઉપરાંત, ભારતમાં સૌથી ઝડપથી વિકસતા સુરત શહેરને આર્થિક અને ઔદ્યોગિક વિકાસને લઈ શાનદાર પ્રદર્શન કર્યું છે એમ અધિકારીએ જણાવ્યું હતું.
આ ઉપરાંત, કેન્દ્રીય પ્રધાનમંડળે ઈનોવેશન હેંડશેકના પ્લેટફોર્મથી ઈનોવેશન ઈકોસિસ્ટમને પ્રોત્સાહન આપવા અમેરિકા અને ભારત વચ્ચેના સમજૂતી-કરારને મંજૂરી આપવામાં આવી હતી. ભારત અને યુએસ ટેક સેક્ટરમાં સ્ટાર્ટ અપ ઈકો સિસ્ટમને મજબૂત કરવા અને આઈસીઈટી (iCET)માં સહકારને પ્રોત્સાહન આપવા માટે સાથે મળીને કામ કરી રહ્યા છે.
દરમિયાન વડા પ્રધાન મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય પ્રધાનમંડળે ઈનોવેશન હેન્ડશેક દ્વારા ઈનોવેશન ઈકોસિસ્ટમને વધારવા માટે યુએસએ અને ભારતની વચ્ચે સમજૂતી કરારને મંજૂરી પણ આપવામાં આવી હતી.

Tags: international airport statussurat airport
Previous Post

સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે ત્રણ દિવસ સાહસ પ્રવાસન સંમેલન

Next Post

અમેરિકામાં બે ગુજરાતી હોટલ માલિકોની ધરપકડ

dharmendravaghela

dharmendravaghela

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
અમેરિકામાં બે ગુજરાતી હોટલ માલિકોની ધરપકડ

અમેરિકામાં બે ગુજરાતી હોટલ માલિકોની ધરપકડ

દેશની વિવિધ કોર્ટોમાં પાંચ કરોડથી વધુ કેસ પેન્ડિંગ

દેશની વિવિધ કોર્ટોમાં પાંચ કરોડથી વધુ કેસ પેન્ડિંગ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.