Sunday, September 13, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

દેશની વિવિધ કોર્ટોમાં પાંચ કરોડથી વધુ કેસ પેન્ડિંગ

સુપ્રીમ કોર્ટમાં 80 હજાર કેસની સુનાવણી બાકી

dharmendravaghela by dharmendravaghela
2023-12-16 11:36:55
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

દેશની વિવિધ કોર્ટોમાં પાંચ કરોડ કેસ પેન્ડિંગ છે જે પૈકી સુપ્રીમ કોર્ટમાં ૮૦૦૦૦ કેસ પેન્ડિંગ છે તેમ સરકારે એક નિવેદનમાં જણાવ્યું હતું. કેન્દ્રીય કાયદા પ્રધાન અર્જુન રામ મેઘવાલના જણાવ્યા અનુસાર, એક ડિસેમ્બરના રોજ દેશની વિવિધ કોર્ટોમાં કુલ ૫,૦૮,૮૫,૮૫૬ કેસો પેન્ડિંગ હતાં. જેમાંથી ૬૧ લાખ કેસો દેશની ૨૫ હાઇકોર્ટોમાં પેન્ડિંગ હતાં. તેમણે વધુમાં જણાવ્યું હતું કે જિલ્લા અને તેની તાબા હેઠળની અન્ય કોર્ટોમાં કુલ ૪.૪૬ કરોડ કેસો પેન્ડિંગ હતાં.
દેશની વિવિધ કોર્ટોમાં મંજૂર કરાયેલ જજોની કુલ સંખ્યા ૨૬૫૬૮ છે. જે પૈકી સુપ્રીમ કોર્ટમાં મંજૂર કરાયેલા જજોની સંખ્યા ૩૪ છે જ્યારે હાઇકોર્ટોમાં મંજૂર કરાયેલા જજોની સંખ્યા ૧૧૧૪ છે. જિલ્લા અને તેના તાબા હેઠળની કોર્ટોમાં જજોની મંજૂર કરાયેલ સંખ્યા ૨૫,૪૨૦ છે.

દેશની વિવિધ હાઇકોર્ટોમાં ૩૨૪ જગ્યાઓ ખાલી

બીજી તરફ અન્ય એક નિવેદનમાં સરકારે જણાવ્યું છે કે જજોની નિમણૂક માટે હાઇકોર્ટ કોલેજિયમ દ્વારા મોકલવામાં આવેલા ૧૨૩ પ્રસ્તાવ પૈકી ૮૧ પ્રસ્તાવ સરકારમાં વિવિધ તબક્કે પ્રક્રિયા હેઠળ છે. કેન્દ્રીય કાયદા પ્રધાન અર્જુન રામ મેઘવાલે જણાવ્યું હતું કે બાકીના ૪૨ પ્રસ્તાવ સુપ્રીમ કોર્ટ કોલેજિયમમાં વિચારણા હેઠળ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે જજોની બાકીની ૨૦૧ ખાલી જગ્યા માટે હાઇકોર્ટ કોલેજિયમ દ્વારા ભલામણો સરકારને મોકલવામાં આવી નથી. કાયદા મંત્રાલયની વેબસાઇટ અનુસાર ૧ ડિસેમ્બરના રોજ દેશની વિવિધ હાઇકોર્ટોમાં મંજૂર કરાયેલ જજોની ૧૧૧૪ જગ્યાઓ પૈકી ૩૨૪ જગ્યાઓ ખાલી છે.

Tags: indian courtmore than 5 CR cases pending
Previous Post

અમેરિકામાં બે ગુજરાતી હોટલ માલિકોની ધરપકડ

Next Post

તેલંગાણામાં ભાજપ એકલા હાથે લોકસભા ચૂંટણી લડશે

dharmendravaghela

dharmendravaghela

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
તેલંગાણામાં ભાજપ એકલા હાથે લોકસભા ચૂંટણી લડશે

તેલંગાણામાં ભાજપ એકલા હાથે લોકસભા ચૂંટણી લડશે

સંસદમાં સ્મોક એટેક: આરોપી વિરુદ્ધ UAPA મુજબ નોંધાઈ ફરિયાદ

સંસદમાં છોડવામાં આવેલો ધુમાડાનો કેન હતો ‘મેડ ઈન ચાઈના’

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.