Saturday, September 12, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

રાજ્યમાં અમદાવાદ, વડોદરા સહિતના શહેરોમાં CID ક્રાઇમના દરોડા

નકલી ડોક્યુમેન્ટને આધારે લોકોને વિદેશ મોકલાતા હોવાની આશંકા

dharmendravaghela by dharmendravaghela
2023-12-16 12:33:46
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

અમદાવાદ-વડોદરા અને ગાંધીનગરમાં વિઝા કન્સલ્ટન્સી પર દરોડા પાડવામાં આવ્યા છે. નકલી ડોક્યુમેન્ટને આધારે લોકોને વિદેશ મોકલાતા હોવાની આશંકાએ કાર્યવાહી કરાઇ છે. જેને લઈ 17 ટીમ બનાવી CID ક્રાઇમ શાખાએ વિવિધ શહેરોમાં કાર્યવાહી કરી છે. આ તરફ આ દરોડામાં ગેરકાયદે વીઝા કાર્યવાહીને લઇને મહત્વના પુરાવાઓ મળ્યા હોવાનું પણ સામે આવ્યું છે.
રાજ્યમાંથી ગેરકાયદે વિદેશ જનારા લોકોના મોતની અનેક ઘટનાઓ સામે આવી છે. આ લોકો નકલી ડોક્યુમેન્ટને આધારે વિદેશમાં જતા હોવાનું પણ સામે આવી ચૂક્યું છે. CID ક્રાઇમની ટીમે વડોદરાની માઇગ્રેશન ઓવરસીઝ સેન્ટરમાં પણ દરોડા પાડ્યા છે.
નોંધનિય છે કે, થોડા દિવસો અગાઉ એરપોર્ટથી ઝડપાયેલી મહિલાના કનેક્શનને લઇને તપાસ ચાલી રહી છે. આ સાથે ગેરકાયદે વિદેશ જવામાં અનેક લોકોએ જીવ ગુમાવ્યાને લઇ કાર્યવાહી કરાઇ છે. ગુજરાતમાંથી મોટાપાયે ગેરકાયદે લોકોને વિદેશ મોકલાતા હોવાની માહિતી સામે આવતા હવે તંત્ર પણ એક્શનમાં આવ્યું છે.

Tags: Ahmedabadcid crime raidgandhinagargujaratvadodara
Previous Post

દિલ્હી સહિતના તમામ એરપોર્ટ પર હવે લગાવાશે ફૂલ બોડી સ્કેનર

Next Post

આજથી નવા ફાયર રેગ્યુલેશન અમલમાં

dharmendravaghela

dharmendravaghela

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
આજથી નવા ફાયર રેગ્યુલેશન અમલમાં

આજથી નવા ફાયર રેગ્યુલેશન અમલમાં

દુનિયાના લોકપ્રિય નેતામાં ફરી મોદી નંબર વન

વડાપ્રધાન મોદી કાલે સુરતમાં : આંતરરાષ્ટ્રીય હવાઈ ટર્મીનલ તથા ડાયમંડ બુર્સનુ લોકાર્પણ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.