Saturday, April 18, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

મહંત શંભુનાથ ફરી વિરોધીઓના નિશાના પર, ફેસબુક એકાઉન્ટ હેક કરી અશ્લીલ ફોટા મુકાયા

ફેસબુક હેક કરી અશ્લીલ પોસ્ટ મૂકી મહંત - ધારાસભ્યની પદ પ્રતિષ્ઠા પર કાદવ ઉછાળવા પ્રયાસ થતાં ખળભળાટ

dharmendravaghela by dharmendravaghela
2023-12-16 13:55:16
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

ગઢડા અને વલભીપુર વિધાનસભા બેઠકના ધારાસભ્ય અને સંત સવૈયાનાથ ઝાંઝરકાના મહંત શંભુનાથજી ટુંડીયા ફરી વખત વિરોધીઓના નિશાના પર હોય તેમ આ વખતે તેમનું ફેસબુક એકાઉન્ટ હેક કરી અશ્લીલ પોસ્ટ મૂકાતા ખળભળાટ મચ્યો છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ ભાજપના ધારાસભ્ય અને સંત સવૈયાનાથ ઝાંઝરકાના મહંત શંભુનાથજી ટુંડીયાનું ફેસબુક એકાઉન્ટ હેન્ક થયા બાદ તેમના એકાઉન્ટનો દુરઉપયોગ કરીને હેકર દ્વારા અભદ્ર અને અશ્લીલ પોસ્ટ મુકવામાં આવતા ભા.જ.પ.પક્ષમાં સન્નાટો છવાઇ ગયો હતો અંતે ફેસબુક એકાઉન્ટની તપાસ કરતા તેમનું એકાઉન્ટ કોઇ સાયબર હેકરો દ્વારા હેક કરીને મહંતની છબી ખરડવાનો પ્રયત્ન કરેલ હોવાનું બહાર આવ્યું છે અને તેમનું એકાઉન્ટ હેક થયા અંગેની પૃષ્ઠી ધારાસભ્ય- મહંત શંભુનાથજી ટુંડીયાએ કરી છે. તેમણે જણાવ્યું કે, બે દિવસ પૂર્વે સાંજે આ અંગે જાણ થતાં ઘડીભર શું કરવું તે અંગે મૂંઝવણ થઈ પડી હતી પરંતુ આ દિશામાં તપાસ કરતા જાણવા મળેલ કે હેલ્પલાઇન નંબર ૧૯૩૦ ડાયલ કરવાથી મદદ મળી શકે છે, આથી મે તુરંત મારી ફરિયાદ આપી છે. અને હવે દિલ્હી Âસ્થતિ ફેસબુક ઓફિસના મેનેજર ૪૮ કલાકમાં આ હેક થયેલ એકાઉન્ટ બંધ કરવા કરી કાર્યવાહી કરશે તેમ ઉમેર્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, ધારાસભ્ય – મહંત શંભુનાથ ટુંડીયાને નિશાને લઈ અગાઉ ભાવનગરના એક શખ્સે સોશિયલ મીડિયામાં બેફામ વાણી વિલાસ કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. આ બનાવમાં વાણી વિલાસ કરનાર વ્યÂક્તએ માફી માંગી હતી જયારે પોલીસે કાર્યવાહીના ભાગરૂપે તેની ધરપકડ કરી હતી.

Tags: FB account hackgadhadashabhuprasad tundiya MLA
Previous Post

ટ્રક અને સ્કોર્પિયો વચ્ચે જોરદાર ટક્કરમાં છના મોત

Next Post

હરિરામનગર-૨ના બંધ મકાનમાં તસ્કરોનો હાથફેરો

dharmendravaghela

dharmendravaghela

Related News

ડબલ આફત : 17 જિલ્લામાં વરસાદનો ખતરો, કચ્છ-પોરબંદર અને ભાવનગરમાં હીટવેવની આગાહી
તાજા સમાચાર

ગુજરાતમાં સપ્તાહ દરમિયાન ગરમીની સાથોસાથ હળવો વરસાદ પડવાની આગાહી

April 18, 2026
ચોમાસુ સત્રનો આજે છઠ્ઠો દિવસ : બજેટ પર ફરીથી ચર્ચા થશે
તાજા સમાચાર

મહિલા અનામત સંબંધિત ત્રણ બિલ નામંજૂર થયા : સરકાર પાસે હજુ અનેક વિકલ્પો

April 18, 2026
ગરમીનો પારો સડસડાટ 41 ડિગ્રી પહોંચવાની આગાહી ;13 માર્ચ સુધી યલો એલર્ટ
તાજા સમાચાર

ભારતના અનેક રાજ્યોમાં તાપમાન ૪૦ ડિગ્રીને પાર : લૂ અંગે એલર્ટ અપાયું

April 18, 2026
Next Post
હરિરામનગર-૨ના બંધ મકાનમાં તસ્કરોનો હાથફેરો

હરિરામનગર-૨ના બંધ મકાનમાં તસ્કરોનો હાથફેરો

દુઃખી દીકરીને તેડવા આવેલા પિતાને ધમકાવી સાસરિયાઓએ તગેડી મુક્યા

મહુવામાં પિતા-પુત્રીને મહિલા સહિત ચાર શખ્સે પાઇપ ફટકાર્યો, જેસીબી ચડાવી દેવાયું

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.