Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

જીએસટીએટીના પ્રમુખ અને સભ્યની વયમર્યાદા વધારવાને મંજૂરી

ખરડાને લોકસભામાં મંગળવારે મંજૂરી આપવામાં આવી

dharmendravaghela by dharmendravaghela
2023-12-20 11:53:59
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

જીએસટી અપેલેટ ટ્રીબ્યુનલ (જીએસટીએટી)ના પ્રમુખ અને સભ્યની વયમર્યાદા વધારવાને લગતા ખરડાને લોકસભામાં મંગળવારે મંજૂરી આપવામાં આવી હતી.
ખરડો રજૂ કરતાં નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું હતું કે જે કરદાતાઓએ જીએસટીની માગણીઓની વિરુદ્ધ દેશની વિવિધ હાઈ કોર્ટમાં કેસ દાખલ કરેલો છે તેઓ કેસ પાછો ખેંચી શકે છે અને જીએસટી ટ્રીબ્યુનલની ખંડપીઠ એકવાર કાર્યરત થાય ત્યાર બાદ તેનો સંપર્ક સાધી શકે છે.
ધ સેન્ટ્રલ ગુડ્સ ઍન્ડ સર્વિસ ટેક્સને લગતા બીજા સુધારા ખરડા ૨૦૨૩ને લોકસભામાં ધ્વનીમતથી મંજૂરી આપવામાં આવી હતી. આ ખરડામાં જીએસટીએટીના પ્રમુખપદ માટેની વયમર્યાદા અગાઉના ૬૭ વર્ષથી વધારીને ૭૦ વર્ષ અને જીએસટી અપેલેટ ટ્રીબ્યુનલના સભ્યની વયમર્યાદા અગાઉના ૬૫ વર્ષથી વધારીને ૬૭ કરવાની માગણી કરવામાં આવી હતી.
આડકતરા કરવેરા સંબંધિત બાબતો અંગે અપેલેટ ટ્રીબ્યુનલમાં ૧૦ વર્ષથી વધુનો અનુભવ ધરાવતા ઍડવોકેટ જીએસટીએટીમાં જ્યૂડિશિયલ મેમ્બર તરીકે નીમવાને પાત્ર ઠરશે.

Tags: gstatindiaparliamentprecident age limit
Previous Post

GETCOએ વિદ્યુત સહાયકની ભરતી રદ્દ કરી

Next Post

દિલ્હીમાં મારી પાસે રહેવા ઘર જ નથી – મહુઆ મોઇત્રા

dharmendravaghela

dharmendravaghela

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
દિલ્હીમાં મારી પાસે રહેવા ઘર જ નથી – મહુઆ મોઇત્રા

દિલ્હીમાં મારી પાસે રહેવા ઘર જ નથી - મહુઆ મોઇત્રા

‘ઈન્ડિયા’ના વડા પ્રધાનના ચહેરા તરીકે ખડગે !

'ઈન્ડિયા'ના વડા પ્રધાનના ચહેરા તરીકે ખડગે !

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.