Sunday, September 13, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

સાંસદોના સસ્પેન્શનના વિરોધમાં આજે I.N.D.I.A.ના ધરણા

જંતર મંતર ખાતે રાહુલ ગાંધી સંબોધશે : 2024 પુર્વે આ મુદો જનતા સમક્ષ લઈ જવાની તૈયારી

dharmendravaghela by dharmendravaghela
2023-12-22 14:22:00
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

સંસદ પરના સ્મોક સ્ટીક હુમલાના પગલે સર્જાયેલી અફડાતફડીના માહોલ તથા સંસદની સુરક્ષા મુદે બન્ને ગૃહમાં સરકાર વિપક્ષ વચ્ચે સર્જાયેલા ઘર્ષણમાં છેલ્લા એક સપ્તાહમાં દેશની સંસદના ઈતિહાસમાં પ્રથમ વખત 143 વિપક્ષો સાંસદો સમગ્ર સત્ર માટે સસ્પેન્ડ થયા તેમાં હવે કોંગ્રેસ સહિતના I.N.D.I.A. ગઠબંધનના પક્ષો આજે દેશભરમાં જીલ્લા મથકોએ ધરણા કરશે.
કોંગ્રેસ પ્રમુખ શ્રી મલ્લીકાર્જુન ખડગેએ આ મોટી સંખ્યામાં સાંસદોને સસ્પેન્ડ કરવાની ઘટનાને ‘બિનલોકશાહીભર્યુ કૃત્ય’ ગણાવ્યુ હતું. હવે આજે દિલ્હીમાં જંતરમંતર ખાતે કોંગ્રેસ તથા મોરચાના સાથી પક્ષોના ધરણાને કોંગ્રેસના પુર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી સંબોધન કરશે. સંસદના શિયાળુ સત્રમાં લોકસભા અને રાજયસભામાંથી વિપક્ષી નેતાઓને સસ્પેન્ડ કરવામાં નવો રેકોર્ડ બન્યો છે.
ગઈકાલે વિરોધમાં જુની સંસદ ઈમારતથી વિજય ચોક સુધી વિપક્ષી દળોએ કુચ કરી હતી અને આજે હવે કોંગ્રેસ ભાજપના તેના સાથી પક્ષો દેશભરમાં જીલ્લા મથકોએ ધરણા કરશે તથા બીજી તરફ દિલ્હીમાં જંતરમંતર પર સામુહિક ધરણા દેખાવો થશે તથા રાહુલ ગાંધી તેમને સંબોધન કરશે. કોંગ્રેસ હવે 2024 પુર્વે આ મુદા પર સડક ગજવવાનો નિર્ણય લીધો છે.

Tags: delhiindia allianceprotest
Previous Post

22 જાન્યુઆરીએ અયોધ્યામાં માત્ર આમંત્રિતોને જ પ્રવેશ

Next Post

કોરોના સંક્રમણથી અવાજ પણ ચાલ્યો જાય છે!

dharmendravaghela

dharmendravaghela

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
ચીનથી લઇને યુરોપ સુધી કોરોનાનો કહેર: 1400નાં મોત તો 5 લાખ નવા કેસ

કોરોના સંક્રમણથી અવાજ પણ ચાલ્યો જાય છે!

પોલીકેબ કંપનીના 50 સ્થાનો પર દરોડા

પોલીકેબ કંપનીના 50 સ્થાનો પર દરોડા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.