Tuesday, April 21, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ભારતનો પ્રથમ હાઈ સ્પીડ રેલ્વે ટ્રેક રાજસ્થાનના ડીડવાના જિલ્લામાં નિર્માણ પામશે

CPRO અધિકારીઓ પાસે આ ટ્રેક નિર્માણની જવાબદારી : અંદાજિત કિંમત 819.90 કરોડ

dharmendravaghela by dharmendravaghela
2023-12-23 12:27:41
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

રાજસ્થાનના ડીડવાના જિલ્લામાં ભારતનો પ્રથમ સૌથી ઝડપી રેલ્વે ટ્રાયલ ટ્રેક બનાવવામાં આવી રહ્યો છે. આ ટ્રેક અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને જર્મનીના ટ્રેકની સમાન બનાવવામાં આવી રહ્યો છે. આ ટ્રેકના નિર્માણ સાથે ભારત આંતરરાષ્ટ્રીય ધોરણો અનુસાર રોલિંગ સ્ટોક માટે વ્યાપક પરીક્ષણ સુવિધાઓ ધરાવતો પ્રથમ દેશ બનશે. આ ટ્રેક પર હાઈ-સ્પીડ ટ્રેન વંદે ભારત અને રેગ્યુલર ટ્રેન ટ્રાયલ સહિત અનેક પ્રકારના ટેસ્ટ કરવામાં આવશે.
આ માહિતી ઉત્તર પશ્ચિમ રેલવેના CPRO અધિકારીએ આપી છે. અધિકારીએ જણાવ્યું કે જિલ્લામાં બનાવવામાં આવનાર રેલવે ટ્રાયલ ટ્રેક આવતા વર્ષે ઓક્ટોબર 2024માં તૈયાર થઈ જશે. આ ટ્રેક લગભગ 60 કિલોમીટર લાંબો હશે. આ ટ્રેક બનાવવાવની અંદાજિત કિંમત 819.90 કરોડ રૂપિયા છે.
હાઇ-સ્પીડ ટ્રેન ટેસ્ટ ટ્રેક રિસર્ચ એન્ડ સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઈઝેશન (RDSO) દ્વારા વિકસાવવામાં આવી રહ્યો છે, જે રેલ્વેની તકનીકી જરૂરિયાતોને પહોંચી વળવા માટે એકમાત્ર સંશોધન સંસ્થા છે. આ ટેસ્ટ ટ્રેકનું 50 ટકાથી વધુ કામ પૂર્ણ થઈ ગયું છે. હાઇ-સ્પીડ ડેડિકેટેડ રેલ્વે ટ્રેકમાં 23 કિમી લાંબી મુખ્ય લાઇન, ગુંઠામાં 13 કિમી લાંબી હાઇ-સ્પીડ લૂપ, નવાનમાં 3 કિમીનો ઝડપી પરીક્ષણ લૂપ અને મિથરીમાં 20 કિમી કર્વ ટેસ્ટિંગ લૂપ હશે. આ પરીક્ષણ 220 કિમી પ્રતિ કલાકની ઝડપે ટ્રેન દોડાવવામાં આવશે.

Tags: didvanahigh speed tail trackRajasthan
Previous Post

ધો-6થી 12માં ભગવદ્ ગીતાનો અભ્યાસક્રમ થયો જાહેર

Next Post

ભારતીય સૈન્ય દ્વારા જમ્મુ-કાશ્મીરમાં 3 દિવસથી સર્ચ ઓપરેશન

dharmendravaghela

dharmendravaghela

Related News

તાજા સમાચાર

દાહોદ : લગ્નપ્રસંગમાં ભોજન લીધા બાદ ૪૦૦થી વધુ લોકોની તબિયત લથડી

April 21, 2026
આંતરરાષ્ટ્રીય

ધમકી આપવાથી શાંતિનો માર્ગ નહીં ખુલે : કોઇપણ હુમલાને ખાળવા માટે ઈરાન તૈયાર

April 21, 2026
ઈરાન-ઇઝરાયલ યુદ્ધમાં અમેરિકા પણ ઝંપલાવશે?
આંતરરાષ્ટ્રીય

ઈરાન સામે ફરી યુદ્ધ માટે અમેરિકા અને ઇઝરાયેલની તૈયારી

April 21, 2026
Next Post
અનંતનાગ : આંતકીઓ સાથે અથડામણમાં વધુ એક જવાન શહીદ

ભારતીય સૈન્ય દ્વારા જમ્મુ-કાશ્મીરમાં 3 દિવસથી સર્ચ ઓપરેશન

303 ભારતીયોને લઈને જતું પ્લેન પેરિસ પોલીસે અટકાવ્યું

303 ભારતીયોને લઇ જઇ રહેલ વિમાનને ફ્રાન્સમાં રોકવામાં આવ્યું

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.