દેશભરની 37000 થી વધુ આહીરાણીઓ દ્વારા પરંપરાગત પહેરવેશ સાથે દ્વારકામા 100 વીઘાના 62 લેયર વાળા ગોળ રાઉન્ડમાં આહીરાણીઓ રાસ રમ્યા .
Advertisement
શ્રીકૃષ્ણ તથા દૈવીતત્વોનું આહ્વાન કર્યા બાદ શરૂ થયેલ મહારાસ સળંગ દોઢ કલાક ચાલ્યો હતો. રાસ રમી આહીરાણીઓએ સામાજિક સંદેશ રજૂ કરીને રૂક્ષ્મણી મંદિરથી છેક જગતમંદિર સુધી વિશ્વશાંતી રેલી યોજી