Sunday, September 13, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

કોવિડના નવા વેરિઅન્ટ JN.1થી કર્ણાટકમાં ત્રણના મોત

કેરળમાં પણ કોરોના બોમ્બ ફૂટ્યો : એક જ દિવસમાં 115 નવા કેસ

dharmendravaghela by dharmendravaghela
2023-12-26 11:40:43
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

ભારતમાં ફરી એક વખત કોરોના વાયરસનો કેર જોવા મળી રહ્યો છે. કોરોના નવા વેરિઅન્ટ JN.1ના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. કર્ણાટકમાં કોરોનાના નવા વેરિયન્ટના 34 કેસ સામે આવ્યા છે જેમાં ત્રણ લોકોના મોત થયા છે. બીજી તરફ કેરળમાં પણ કોરોના વિસ્ફોટ થયો છે. કેરળમાં એક જ દિવસમાં 115 નવા કેસ સામે આવ્યા છે.
કર્ણાટકના સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ સેવા વિભાગ અનુસાર રાજ્યમાં JN.1ના વેરિએન્ટના કુલ 34 કેસ સામે આવ્યા છે જેમાંથી 20 કેસ બેંગલુરૂમાં, ચાર મૈસૂરમાં, ત્રણ માંડ્યામાં અને એક-એક કેસ રામનગર, બેંગલુરૂ ગ્રામીણ, કોડાગુ અને ચામરાજા નગરામાં સામે આવ્યા છે. નવા JN.1 વેરિઅન્ટને કારણએ આ દર્દીમાં ત્રણ લોકોના મોત પણ થયા છે.
કેરળમાં છેલ્લા 24 કલાકમાં 115 નવા કેસ કોવિડ-19 વેરિઅન્ટના સામે આવ્યા છે. આ સાથે જ રાજ્યમાં કોવિડના કુલ સક્રિય કેસની સંખ્યા 1,749 થઇ ગઇ છે. જોકે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં વાયરસથી કોઇ મોતની સૂચના મળી નથી.

Tags: 3 die injn.1karnatak
Previous Post

મહેસાણા- ઉત્તર ગુજરાતના ૭૦થી વધુ લોકો ગેરકાયદે વિદેશ જવાની તૈયારીમાં હતા

Next Post

અયોધ્યામાં રામલલ્લાને વીરપુર જલારામ મંદિર આજીવન બે ટાઈમ થાળ ધરશે

dharmendravaghela

dharmendravaghela

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
અયોધ્યામાં રામલલ્લાને વીરપુર જલારામ મંદિર આજીવન બે ટાઈમ થાળ ધરશે

અયોધ્યામાં રામલલ્લાને વીરપુર જલારામ મંદિર આજીવન બે ટાઈમ થાળ ધરશે

ફ્રાન્સમાં ફસાયેલું વિમાન 276 મુસાફરો સાથે મુંબઈમાં લેન્ડ

ફ્રાન્સમાં ફસાયેલું વિમાન 276 મુસાફરો સાથે મુંબઈમાં લેન્ડ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.