Monday, September 14, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

નૌસેનામાં INS ઈમ્ફાલની એન્ટ્રી

સ્વદેશી રીતે બનાવેલી સ્ટીલ્થ ગાઈડેડ મિસાઈલ બ્રહ્મોસ મિસાઇલથી સજ્જ છે ઇમ્ફાલ

dharmendravaghela by dharmendravaghela
2023-12-26 12:17:34
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

INS ઈમ્ફાલ ભારતની દરિયાઈ ક્ષમતાને મજબૂત બનાવશે અને ઇમ્ફાલ વિનાશકએ પહેલું યુદ્ધ જહાજ છે જેનું નામ ઉત્તર પૂર્વમાં આવેલા શહેરના નામ પરથી રાખવામાં આવ્યું છે સ્વદેશી રીતે બનાવેલી સ્ટીલ્થ ગાઈડેડ મિસાઈલ વિધ્વંસક આઈએનએસ ઈમ્ફાલ જે ધરતીથી ધરતીની સપાટી પર પ્રહાર કરતી બ્રહ્મોસ મિસાઈલથી સજ્જ છે. 26 ડિસેમ્બરે ભારતીય નૌકાદળમાં ઔપચારિક રીતે સામેલ કરવામાં આવી છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે, હિંદ મહાસાગરમાં ચીનની વધતી ગતિવિધિઓ વચ્ચે INS ઈમ્ફાલ ભારતની દરિયાઈ ક્ષમતાને મજબૂત બનાવશે. ઇમ્ફાલ વિનાશકએ પહેલું યુદ્ધ જહાજ છે જેનું નામ ઉત્તર પૂર્વમાં આવેલા શહેરના નામ પરથી રાખવામાં આવ્યું છે. તેને રાષ્ટ્રીય સુરક્ષા, સાર્વભૌમત્વ અને સમૃદ્ધિ માટે ક્ષેત્રના મહત્વના સંદર્ભમાં પણ જોવામાં આવી રહ્યું છે.
જહાજનું વજન 7,400 ટન છે અને તેની લંબાઈ 164 મીટર છે. જે ધરતીનીથી ધરતીની સપાટી પર મિસાઇલો અને જહાજને નાશ કરતી મિસાઇલો અને ટોર્પિડોથી સજ્જ છે. INS ઇમ્ફાલ બ્રહ્મોસ મિસાઇલથી સજ્જ યુદ્ધ જહાજ છે. સ્ટીલ્થ ગાઇડેડ મિસાઇલ ડિસ્ટ્રોયર એ સ્વદેશી બનાવટનું યુદ્ધ જહાજ છે. ઇમ્ફાલનું વજન 7,400 ટન છે. તે 163 મીટર લાંબુ છે અને તેમાં 75 ટકા સ્વદેશી સામગ્રી છે. ઈમ્ફાલ 56 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ છે. તે સપાટીથી સપાટી અને સપાટીથી હવામાં પ્રહાર કરનારી મિસાઈલોમાની પણ એક છે. તે આધુનિક સર્વેલન્સ રડાર, સ્વદેશી રીતે વિકસિત રોકેટ લોન્ચર અને ટોર્પિડો લોન્ચરથી સજ્જ છે. ખાસ વાત એ છે કે, INS ઇમ્ફાલ પરમાણુ, જૈવિક અને રાસાયણિક યુદ્ધની પરિસ્થિતિઓમાં અસરકારક છે. –

Tags: indian navyINS Imphal commissioned
Previous Post

જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં 5.5ની તીવ્રતાના ભૂકંપના આંચકા

Next Post

ગુજરાત નજીક અરબ સાગરમાં ભારતે એક સાથે ત્રણ જંગી જહાજ કર્યા તૈનાત

dharmendravaghela

dharmendravaghela

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
ગુજરાત નજીક અરબ સાગરમાં ભારતે એક સાથે ત્રણ જંગી જહાજ કર્યા તૈનાત

ગુજરાત નજીક અરબ સાગરમાં ભારતે એક સાથે ત્રણ જંગી જહાજ કર્યા તૈનાત

બ્રિટિશ યુગના કાયદાઓ થયા નાબૂદ : રાષ્ટ્રપતિએ નવા ક્રિમિનલ લૉ બિલને આપી મંજૂરી

બ્રિટિશ યુગના કાયદાઓ થયા નાબૂદ : રાષ્ટ્રપતિએ નવા ક્રિમિનલ લૉ બિલને આપી મંજૂરી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.