Monday, September 14, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

મૈંને બીવી કો ગલા ઘોટ કર માર ડાલા

પતિ બાળકોને લઈને પોલીસ સ્ટેશન પહોંચ્યો : ઘડિયાળ મંગાવતા પતિ-પત્ની વચ્ચેના બબાલમાં કરૂણ અંજામ

dharmendravaghela by dharmendravaghela
2024-01-05 13:58:33
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

મૈંને બીવી કો ગલા ઘોટ કર માર ડાલા કહી પતિ પોતે પોલીસ સ્ટેશને પહોંચ્યો, બાળકો માટે ફ્લિપકાર્ટથી ઘડિયાળ મંગાવતા પતિ-પત્ની વચ્ચેના બબાલમાં કરૂણ અંજામ આપ્યો.મારામારી કરતા પતિએ તેની ગળું દબાવીને હત્યા કરી હતી. બનાવ બાદ પતિ બંને બાળકોને સાથે લઇ પોતે જ પોલીસ સ્ટેશને પહોંચી ગયો હતો. ત્યાર બાદ પોલીસે આરોપીની અટકાયત કરી હતી.
વલસાડના વાપીમાં ઓનલાઈન ખરીદી માટે પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો હતો. આવેશમાં આવીને પતિએ પત્નીની હત્યા કરી નાખી હતી. હત્યા બાદ બાળકો સાથે પોલીસ સ્ટેશને પહોંચેલા આરોપીએ જ્યારે પોલીસને કહ્યું કે, મેં મારી પત્નીને મારી નાખી છે. પૂછપરછમાં ખુલાસો થયો કે પતિએ બાળક માટે 90 રૂપિયાની ઘડિયાળ મંગાવી હતી. આ વાતને લઈને તેની પત્ની નારાજ થઈ ગઈ હતી. ગુસ્સામાં તેણે પતિનું ગળું દબાવવા પ્રયાસ કર્યો. જોકે, બાદમાં પતિએ જ પત્નીની હત્યા કરી નાખી હતી.
પ્રાથમિક માહિતી અનુસાર ઘડિયાળ ઘરે આવતા જ મંગળવારે પત્ની નીતા તુલસી પર વિફરી હતી અને તેની સાથે ઝપાઝપી કરી ઝઘડો કરવા લાગતા કંટાળીને તુલસીએ નીતાને માર મારી નીચે પાડીને હાથથી ગળું દબાવ્યા બાદ બાજુમાં પડેલા કપડાથી ગળું દબાવી હત્યા કરી નાખી હતી. જે બાદ આરોપી પતિ બંને બાળકો સાથે પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો.

Tags: husband killed wifevapi
Previous Post

આ વર્ષે આરોગ્ય પ્રધાનમાંડવિયા, મત્સ્યોદ્યોગ મંત્રી રૂપાલા સહિત 68 સાંસદો રાજ્યસભામાંથી થશે નિવૃત્ત

Next Post

હરિયાણાના પુર્વ MLAના નિવાસે EDના દરોડા: રૂા.5 કરોડ રોકડા, પાંચ કિલો સોનુ ઝડપાયુ

dharmendravaghela

dharmendravaghela

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
હરિયાણાના પુર્વ MLAના નિવાસે EDના દરોડા: રૂા.5 કરોડ રોકડા, પાંચ કિલો સોનુ ઝડપાયુ

હરિયાણાના પુર્વ MLAના નિવાસે EDના દરોડા: રૂા.5 કરોડ રોકડા, પાંચ કિલો સોનુ ઝડપાયુ

પ.બંગાળમાં EDની ટીમ પર 300 લોકોનાં ટોળાંનો હુમલો

પ.બંગાળમાં EDની ટીમ પર 300 લોકોનાં ટોળાંનો હુમલો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.