Wednesday, July 29, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

સુરતમાં પારિવારિક માહોલમાં યોજાઈ ગઈ અધેવાડા પાટીદાર પ્રિમિયર લીગ

ઝાંઝરીયા ઈલેવન, રોયલ એન્ટરપ્રાઈઝ, હક ટેક્સટાઈલ, ડ્ઢદ્ભ લાયન્સ, સૂર્ય સતનામ, દ્ગૐ ૫૧ કેફે, દિયાન એન્ટરપ્રાઈઝ, દેવ આદિત ઈલેવન જેવી ટીમો એ ભાગ લીધો

dharmendravaghela by dharmendravaghela
2024-01-06 13:44:31
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

સુરતમાં વસતા ભાવનગર જિલ્લાના અધેવાડા ગામના યુવાનો એકબીજાની નજીક આવે અને એમનામાં રહેલા કૌશલ્ય પ્રદર્શિત કરવાની તેમને તક મળે એ હેતુથી એમને પ્લેટફોર્મ આપવા અધેવાડા પાટીદાર પ્રિમિયર લીગ છઁઁન્ સિઝન- ૩નું બે દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન જે.કે.ગ્રાઉન્ડ, કોસાડ ખાતે થયું હતું.


ટુર્નામેન્ટમાં કુલ ૮ ટિમે ભાગ લીધો હતો.તેમાં ઝાંઝરીયા ઈલેવન, રોયલ એન્ટરપ્રાઈઝ, હક ટેક્સટાઈલ, ડ્ઢદ્ભ લાયન્સ, સૂર્ય સતનામ, દ્ગૐ ૫૧ કેફે, દિયાન એન્ટરપ્રાઈઝ, દેવ આદિત ઈલેવન જેવી ટીમો એ ભાગ લીધો હતો. લીગ અને સેમી ફાઈનલની રોમાંચક મેચો બાદ દ્ગૐ ૫૧ કેફે અને હક ટેક્સટાઈલ ટિમો ફાઈનલમાં આવી હતી. જેમાં કાપોદ્રાના ઁજીં પરાગ ડાવરા ની તાબડતોબ બેટિંગની ફળશ્રુતિ રૂપે દ્ગૐ ૫૧ કેફે ટીમે ૧૨ ઓવરમાં ૨૨૧ નો સ્કોર હક ટેક્સટાઈલને જીતવા માટે આપ્યો હતો પરંતુ પહાડ જેવા સ્કોર સામે લક્ષ્યાંક હાંસિલ કરવામાં હરીફ ટિમ અસફળ રહી. જેથી દ્ગૐ ૫૧ કેફે ચેÂમ્પયન બન્યું હતું.
મેન ઓફ ધ સિરીઝ- તિર્થ સાચપરા, બેસ્ટ ફિલ્ડર- કેવલ કુકડીયા, બેસ્ટ બોલર- તિર્થ સાચપરા, બેસ્ટ બેસ્ટમેન- દર્શક સાચપરા,બેસ્ટ ફિલ્ડર- કેવલ સાચપરા અને ફાઈનલ મેચમાં મેન ઓફ ધ મેચ- પરાગ ડાવરા પસંદગી પામ્યા હતા. લીગ મેચોનાં મેન ઓફ ધ મેચ સાથેની તમામ ટ્રોફીઓ ખેલાડીઓને એનાયત કરવામાં આવી હતી. ટુર્નામેન્ટનાં સ્પોસરો અને દાતાઓને પણ સન્માનિત કરાયા હતા.
ટુર્નામેન્ટમાં ખેલાડીઓને પ્રોત્સાહન આપવા બાળકો, બહેનો અને વડીલો ઉપÂસ્થત રહ્યા હતા. ભોજન સાથે ટુર્નામેન્ટનું સમગ્ર આયોજન અધેવાડા પાટીદાર પ્રિમિયર લીગ કમિટી દ્વારા કરવામાં આવ્યું હતું.

Tags: adhevada patidar premere liguqbhavnagarsurat
Previous Post

આખે આખી SBI બ્રાન્ચ જ નકલી !!

Next Post

માતાજીના મઢે થયેલી બોલાચાલીની દાઝે પરિવાર ઉપર હુમલામાં પાંચને ઇજા

dharmendravaghela

dharmendravaghela

Related News

ગુરુપૂનમની ગોહિલવાડમાં થશે ભાવ અને આસ્થાપૂર્વક ઉજવણી
ભાવનગર

ગુરુપૂનમની ગોહિલવાડમાં થશે ભાવ અને આસ્થાપૂર્વક ઉજવણી

July 27, 2026
જમીન લીઝ પર આપી રેલવે કરશે 7500 કરોડની કમાણી
ભાવનગર

ભાવનગર બાંદ્રા સ્પેશિયલ ટ્રેનની મુદત એક મહિનો લંબાવાઈ : કાયમી નહીં કરવામાં રેલ તંત્રની મેલી મુરાદ !

July 27, 2026
યુવાન બહેનોના જયાં-પાર્વતી વ્રતનો પ્રારંભ
ભાવનગર

યુવાન બહેનોના જયાં-પાર્વતી વ્રતનો પ્રારંભ

July 27, 2026
Next Post
લાપતા આર્મી જવાનના પેન્શન માટે પત્નીએ 12 વર્ષે ફરિયાદ નોંધાવી

માતાજીના મઢે થયેલી બોલાચાલીની દાઝે પરિવાર ઉપર હુમલામાં પાંચને ઇજા

લગ્નેત્તર સંબંધો બનશે અપરાધ?

ચેક રીર્ટન કેસમા આરોપીને છ મહિનાની સજા, ચેકની રકમનું દોઢુ વળતર ૯૭.૬૩ લાખ ચુકવવા હુકમ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.