Saturday, September 19, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

શહેરના બે સાયકલીસ્ટ અયોધ્યા યાત્રાએ

૧૫૦૦ કી.મી.ની સફર ખેડી રામલલાના દર્શન કરશે

dharmendravaghela by dharmendravaghela
2024-01-09 14:12:38
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

ભાવનગરથી બે ભાવિકો સાયકલ યાત્રા કરીને અયોધ્યા પહોચી ભગવાન રામલલાના દર્શન કરશે ભાવનગરના નેશનલ સાયકલીસ્ટ નિમેશ મનસુખભાઈ જીવરાજાણી (ઉ.વ.૪૪)અને જયમીત ત્રિવેદી (ઉ.વ.૨૪)આ બન્ને મિત્રો આજે શહેરના નિલમબાગથી અયોધ્યાની સાયકલયાત્રાએ નિકળ્યા છે. સંતો તથા વડિલોએ આ બંન્ને આર્શિવાદ આપી શુભેચ્છા પાઠવી હતી.
સાયકલીસ્ટ નિમેષ જીવરાજાણીએ જણાવ્યું હતું કે, સનાતન હિન્દુઓ આ અવસરની પ્રતિક્ષા ૫૦૦ વર્ષથી કરી રહ્યા હતા ઘણી પેઢીઓ આ રામ મંદિર બનવાની પ્રતિક્ષામાં જતી રહી અને અમે આ મંદિર બનતા અમારી નજર સમક્ષ જાઈ રહ્યા છીએ. સાયકલીંગએ મારી હોબી છે અને જ્યારે આપણી સમક્ષ અયોધ્યા ધામ ખાતે ભવ્ય રામમંદિર બની રહ્યું છે ત્યારે અમે સાયકલીંગ કરી ત્યાં પહોચીએ અને શ્રી રામજી ભગવાનના દર્શન પ્રાપ્ત કરીએ તેવી અમારી ઈચ્છા છે.

સતત ૧૧ દિવસ સાયકલીંગ કરી અયોધ્યા ધામ પહોચશે
ભાવનગરના બંન્ને સાયકલ વિરો ભાવનગરથી ઉજ્જૈન, ગુના, શિવપુરી, ઝાંસી, કાનપુર, અને લખનૌઉ થઈ અયોધ્યા ધામ પહોચશે. ૧૧ દિવસના પ્રવાસમાં લગભગ ૧૫૦૦ કિ.મી. સાયકલીંગ કરશે.

Tags: bhatnagar to ayodhyasayakal yatra
Previous Post

ઉત્તરાયણ પર્વે ભાવેણાવાસીઓ લાખો રૂપિયાના પતંગો ઉડાડશે

Next Post

ભાવનગરના સ્વામિનારાયણ ગુરૂકુળના સ્પેશ્યલ વિભાગનો સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો

dharmendravaghela

dharmendravaghela

Related News

ઈરાનમાં સરકારના આહ્વાન પર લાખો લોકોની રેલી
આંતરરાષ્ટ્રીય

ઈરાનમાં સરકારના આહ્વાન પર લાખો લોકોની રેલી

September 19, 2026
પાકિસ્તાનના ખૈબર પ્રાંતમાં શિયા મસ્જિદમાં નમાઝ સમયે આત્મઘાતી હુમલો, 27નાં મોત
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનના ખૈબર પ્રાંતમાં શિયા મસ્જિદમાં નમાઝ સમયે આત્મઘાતી હુમલો, 27નાં મોત

September 19, 2026
રશિયા પર પ્રતિબંધ મૂકતા કાયદાઉપર ડોનાલ્ડ ટ્રમ્પે કર્યા હસ્તાક્ષર
આંતરરાષ્ટ્રીય

રશિયા પર પ્રતિબંધ મૂકતા કાયદાઉપર ડોનાલ્ડ ટ્રમ્પે કર્યા હસ્તાક્ષર

September 19, 2026
Next Post
ભાવનગરના સ્વામિનારાયણ ગુરૂકુળના સ્પેશ્યલ વિભાગનો સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો

ભાવનગરના સ્વામિનારાયણ ગુરૂકુળના સ્પેશ્યલ વિભાગનો સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો

ભાવનગરના બે યુવાનો ભાવનગરથી અયોધ્યાની સાયકલ યાત્રાએ જવા રવાના

ભાવનગરના બે યુવાનો ભાવનગરથી અયોધ્યાની સાયકલ યાત્રાએ જવા રવાના

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.