Sunday, September 13, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

હૈદરાબાદમાં પુત્રએ માતાને મોતને ઘાટ ઉતારી

પૈસા આપવાની ના પાડતાં પુત્રએ સાડીથી ગળું દબાવી હત્યા કરી

dharmendravaghela by dharmendravaghela
2024-01-10 12:06:37
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

તેલંગાણાના હૈદરાબાદમાં ​​​એક પુત્રએ સાડી વડે પોતાની માતાનું ગળું દબાવી હત્યા કરી છે. આ ઘટના સોમવારના રોજ બની હતી. જણાવવામાં આવ્યું હતું કે 18 વર્ષનો પુત્ર તેની માતા પાસે પૈસા માંગવા આવ્યો હતો.
મહિલાએ તેના પુત્રને પૈસા આપવાની ના પાડી. આ પછી પુત્ર માતાને મારવા લાગ્યો હતો. તેણે તેની માતાને ઉપરાછાપરી અનેક વાર તમાચા ઝીંકી દીધા હતા. આ પછી માતાની જ સાડી વડે માતાનું ગળું દબાવી દીધું હતું. ગળુ દબાવી દેતા માતા જમીન પર ઢળી પડતા મૃત્યુ પામી હતું. આ દરમિયાન ત્યાં હાજર લોકો વીડિયો બનાવતા રહ્યા પણ કોઈએ યુવકને રોકવાનો કે માતાને બચાવવાનો પ્રયાસ કર્યો નહીં. મૃતક મહિલાની ઓળખ સુગનમા તરીકે થઈ છે. તે તેના પુત્ર શિવકુમાર સાથે રંગારેડ્ડી જિલ્લાના શાદનગરના કેશમપેટમાં રહેતી હતી. પોલીસે સ્થાનિક લોકોની ફરિયાદ પર મંગળવારે કેસ નોંધ્યો હતો.

Tags: haidrabadson murder mother
Previous Post

અલ્લાહ કી કસમ! હું હિંદુ-મુસ્લિમના નામે ભાગલા નહીં થવા દઉ – મમતા બેનર્જી

Next Post

માતાના સામાનમાંથી મળ્યો 4 વર્ષના પુત્રનો મૃતદેહ

dharmendravaghela

dharmendravaghela

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
માતાના સામાનમાંથી મળ્યો 4 વર્ષના પુત્રનો મૃતદેહ

માતાના સામાનમાંથી મળ્યો 4 વર્ષના પુત્રનો મૃતદેહ

પ્રખ્યાત સંગીતકાર રાશિદ ખાનનું નિધન

પ્રખ્યાત સંગીતકાર રાશિદ ખાનનું નિધન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.