Sunday, September 13, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

અમદાવાદથી અયોધ્યા: પ્રથમ ફ્લાઇટ રવાના

ભગવાન રામ, લક્ષ્મણ, સીતા અને હનુમાનના વેશમાં પહોંચ્યા મુસાફરો

dharmendravaghela by dharmendravaghela
2024-01-11 12:14:19
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્ત્સવ યોજાવાનો છે. આ પહેલા અયોધ્યામાં રામલલાના દર્શન કરવા માંગતા લોકો માટે અમદાવાદથી અયોધ્યા માટેની પ્રથમ ફ્લાઇટ આજથી શરૂ કરવામાં આવી છે. અમદાવાદ અયોધ્યા માટેની પ્રથમ ફ્લાઇટ આજે રવાના થઇ હતી. આ દરમિયાન મુસાફરો ભગવાન રામ, લક્ષ્મણ, સીતા અને હનુમાનના વેશમાં પહોંચ્યા હતા.
અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ એરપોર્ટથી અયોધ્યાના મહર્ષિ વાલ્મિકી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ સુધી ફ્લાઇટ દોડશે. અમદાવાદથી અયોધ્યા માટે પહોંચેલા મુસાફરોએ ફ્લાઇટની ઉડાન પહેલા ક્રૂ મેમ્બરને મીઠાઇ ખવડાવી હતી. મુસાફરો અમદાવાદથી અયોધ્યાની ફ્લાઇટમાં ભગવાન રામ, લક્ષ્મણ, સીતા અને હનુમાનના વેશમાં પહોંચ્યા હતા. આ દરમિયાન મુસાફરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.
અમદાવાદથી અયોધ્યા સુધી નોનસ્ટોપ ફ્લાઇટની વ્યવસ્થા કરવામાં આવતા હવે અનેક સંતો-ભક્તો અયોધ્યા જઇને રામલલાના દર્શન આસાનીથી કરી શકશે. ઈન્ડિગો એરલાઇન્સ દ્વારા આ ફ્લાઇટને શરૂ કરવામાં આવી છે જેમાં ભક્તોને અમદાવાદથી સીધા અયોધ્યા પહોંચવામાં સરળતા રહેશે.

અમદાવાદથી અયોધ્યા ફ્લાઇટનો ટાઇમટેબલ
અમદાવાદથી અયોધ્યા વચ્ચે ઇન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટ 6E 6375 મંગળવાર, ગુરૂવાર અને શનિવારે ઉડાન ભરશે. આ ફ્લાઇટ અમદાવાદાથી સવારે 9.10 વાગ્યે ઉપડશે અને 11.00 વાગ્યે અયોધ્યા પહોંચાડશે.
અયોધ્યાથી ઇન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટ નંબર 6E 112 મંગળવાર, ગુરૂવાર અને શનિવારે અમદાવાદ આવવા માટે ઉડશે. અયોધ્યાથી આ ફ્લાઇટ 11.30 કલાકે ઉડશે અને અમદાવાદ બપોરે 13.40 પહોંચશે.

Tags: ahmedabad to ayodhya flightindigo
Previous Post

વાઇબ્રન્ટ ગુજરાત: UAE સાથે ચાર MOU થયા

Next Post

બાંગ્લાદેશમાં અવામી લીગના હારેલા ઉમેદવારો દ્વારા હિન્દુઓ પર હુમલા

dharmendravaghela

dharmendravaghela

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
બાંગ્લાદેશમાં અવામી લીગના હારેલા ઉમેદવારો દ્વારા હિન્દુઓ પર હુમલા

બાંગ્લાદેશમાં અવામી લીગના હારેલા ઉમેદવારો દ્વારા હિન્દુઓ પર હુમલા

મુલાકાતની વિનંતી કરી રહેલા માલદીવને ભાવ આપવાના મૂડમાં નથી ભારત

મુલાકાતની વિનંતી કરી રહેલા માલદીવને ભાવ આપવાના મૂડમાં નથી ભારત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.